________________
જીવનરેખા ]
જીવન અને કવન
r
.
રહી એમણે બૌદ્ધ
નગરે. બૌદ્ધ ’ મતની રાજધાનીમાં ગયા. ત્યા બૌદ્ધ ' આચાર્ય પાસે · બૌદ્ધ શાસ્ત્રોને વિશિષ્ટ અભ્યાસ કર્યાં. આ આચા જૈન દર્શનને અગે જે જે દૂષણા બતાવતાં હતા તેના પરિહારપૂર્વક બૌદ્ધ આગમાનુ ખંડન કરનારી બાબતે તેઓ લખતા હતા.૨ એવામા એમણે લખેલુ એક પત્ર ઊડી ગયુ અને એ અન્યના હાથમા આવતાં એણે એ બૌદ્ધાચાર્યને બતાવ્યું. એમણે કહ્યુ કે અહી ડૅાઈ જૈન મતને ઉપાસક ભણવા આવ્યા હાય એમ લાગે છે.જ
હંસાદિની છે પરીક્ષામા—ૌદ્દાચાયે એક વેળા પોતાના
૩૧
૧ જૈન દર્શન ( મૂળ ગ્રંથકાર, પૃ. ૨૨)મા કહ્યું છે કે “બૌદ્ધોાના અનેક વિદ્યાપીઠે હતાં, જેમાનુ એક વિદ્યાપીઠ તે એવઙ્ગ માટું હતુ' કે જેમા ૧૫૦૦ અવ્યાપ અને ૧૫૦૦૦ વિદ્યાથીઓ રહેતા હતા
""
જેમાનુ શબ્દ ઉપર નીચે મુજબનુ અહી
ટિપ્પણ
છેઃ
r
•
.
આ વિદ્યાપીઠના સ્થાન સંબધે અને તેના કુલપતિ વગેરેને લગતી કાઇ જાતની માહિતી મળી રાષ્ટ્રી નથી કાઈ કહે છે કે એ બને શિષ્યે ઔદ્દાચાય પાસે ‘ ભેટ ’દેશમા ભણવા ગયા હતા જુએ પિટન મહાશયને ત્રીને રિપેટ, પૃ કપ (ફ્લેટની ટ્ટ ૨૪૭ની સાક્ષી) એ ઉપરથી ‘ભેટ’ દેશમા ‘વિદ્યાપીઠ’ હાવાનુ” કલ્પી શકાય.” કૌ સગત લખાણ મૂળ લેખકનુ છે
-
લક્ષ્મણ રામચ દ્ન વેઢે રચેલ The Standard Sanskrit English Dictionryની ઇ સ ૧૮૮૯ની આવૃત્તિમા ‘ભેટ’ અવે! સસ્કૃત શબ્દ આપી એથી ટિમેટ’ દેશ માટે ભાગે સભવે છે એમ કહ્યુ છે . વિશેષમા ભાટાગ’ને અથ ‘ભૂતાન’ કરાયા છે, પાઇચસમહજીવમાં ‘ ભટ્ટે ત ’ (સ. ભેાટાન્ત)ને એક અથ નેપાલની પાસેને। પ્રદેશ ‘ ભૂતાન ’ એમ કરાયેા છે ‘ભાટ્ટત ને ખીને અથ નિવાસી’ કરાયેા છે અને એ શબ્દ પ્રાકૃત પિંગલમા છે એમ કહ્યું છે
'
ભૂતાનને
એમ એના
૨ ચ૦ ૪૦ ( પૃ ૧૦ ) પ્રમાણે કપાલિકામા ( કાપલી ઉપર ) લખતા હતા. ૩ પુ. પ્ર. સ’. ( પૃ ૧૦૫ ) પ્રમાણે બૌદ્ધોની અધિષ્ઠાત્રી તારાએ વાયુ વડે પત્ર ઉડાવી એ લેખશાલા (નિશાળ )માં નાખ્યુ, “ નમો નિયાચું ” ઉપર લખેલું હતું તે જોઈ અન્ય વિદ્યાર્થીઓએ એ ખૌદ્દાચાય ને બતાવ્યું. ૪ ૨૦ ૪૦ (પૃ.૫૦) પ્રમાણે તા પ્રતિલેખના ઇત્યાદિ સસ્કાર ઉપરથી દયાળુ જેવા જાણી ગુરુને ખાતરી થઈ કે આ શ્વેતામર જેન છે.