SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ હરિભદ્રસૂરિ [ પૂર્વ ખંડ પુંડરીક” લેખમાં “વિદ્યાધરકુલનભત મૃગાંક' કહ્યા છે. આ “ વિદ્યાધર” કુળમાં હરિભદ્રસૂરિ થયા હશે એમ લાગે છે. જે. ૫. પ્ર. સ. (ભા. ૧, પૃ. ૧૦૨)માં લલિતવિસ્તરાની વિ. સં. ૧૧૮૫મા લખાયેલી એક હાથપોથીની પુષિકા છપાઈ છે. એમાં પ્રસ્તુત હરિભદ્રમૂરિને “શ્વેતાંબરકુલનભતલમૃગાંક' કહ્યા છે. અહીં “કુલ” શબ્દ “સ પ્રદાય વાચક હોય એમ લાગે છે. પ્ર, ચ. (પ્રબ ધ ૮, ૫ ૬૧)માં પાદલિપ્તસૂરિ અને વૃદ્ધવાદીના ગુરુને “વિદ્યાધર વશના નિર્ધામક કહ્યા છે. કુસૂરિના વશજ–અ, જ. પ.ની પજ્ઞ વ્યાખ્યા (ખંડ ૧, પૃ. ૮)માં નીચે મુજબ ઉલ્લેખ છે – " प्रकरणकरणं ह्यनिन्धो मार्ग पूर्वगुरुभिश्च-कुक्काचार्यादिभिरस्मद् वगजेराचरित इति" આ ઉપરથી હરિભદ્રસૂરિની પૂર્વે એમની ગુરુપર પરામાં કુક નામના કેઈ આચાર્ય થઈ ગયા છે અને હરિભદ્રસૂરિ એમના વંશજ છે એમ જાણી શકાય છે, પરંતુ આ કુક તે કેણુ તેની તપાસ કરવી બાકી રહે છે. સૂરિ' પદ–ધર્મ–પુરોહિત હરિભદ્રને ક્યાં, ક્યારે અને કાના ૧ જુઓ “પ્રબઘપર્યાલોચન” (પૃ ૧૮) ૨ આ નીચે મુજબ છેઃ " इति चेत्यवंदनटीका ममाप्ता ॥ कृतिः चतुर्दशप्रकरणकर्तुविरहाकस्य વિત્રાવ નિવાસિનઃ “હિ વાધારાવર્તુગમાનમરત્નપ્રાશન– प्रदीपस्त्र मुगृहीतनामधेयस्य जिनेंद्रगदितसिद्धातयथार्थवादिनः श्वेतावरकुलनभस्तलमृगाकस्य श्रीहरिभद्रसूरेः ॥ ग्रथाग्रं अक्षरसख्यया अनुष्टुभा तु ४८२ ।। विक्रमसंवत् ११८५ प्रथमाश्विनवदि ७ सोमे पारि० लूणदेवेन स्वपरोपરાય ત્રિવિતિ ” ૩ આ વ્યાખ્યા (ખંડ ૧,પૃ ૯)માં સૂચવાયા મુજબ સિદ્ધસેન દિવાકર હરિભદ્રસૂરિની પૂર્વે થયા છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy