SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભસૂરિ [ પૂર્વ ખંડ સમજાય તેના માટે શિષ્ય થવું” ૧ આવી પ્રતિજ્ઞા લઈને ફરતા ફરતાં તેઓ “ચિતોડગઢ' જઈ ચડ્યા. એ સમયે ત્યાં જિનદત્ત નામના જૈન આચાર્ય બિરાજતા હતા. એમને યાકિની નામની મહત્તા હતી એ પ્રવર્તિની સાવીને સ્વાધ્યાય-પ્રદેશમાં ગભીર સ્વરે કઈક બોલતી સાભળી હરિભદ એના ઉપાશ્રયના દ્વાર આગળ આવ્યા. એ વેળા સાધ્વીના મુખેથી એમણે નીચે મુજબની ગાથા સાંભળી :– " चक्किदुग हरिपणग पग चीण केसवा चक्की। केसव चक्की कैसव दुचकी केसी य चकी य ॥"५ હરિભદ્ર –હે ભગવતી! શું બહુ ચકચક છે ? આ ગાથાને અર્થ જણાવે. યાકિની–હે વત્સ! એ કહેવાનો અધિકાર અમારે નથી એ તો ગુરુ મહારાજનો છે. હરિભદ્ર–એઓ કયા છે? યાકિની –વસતિમાં. ૧ આ પ્રતિજ્ઞાનો ઉલ્લેખ ઉવસાય (ગા ૧૦૩૯)ની ટીકા (પત્ર ૪૩૪૮)માં મુનિચન્દ્રસૂરિએ કર્યો છે. આવી પ્રતિજ્ઞા અસલના જમાનામાં અનેક વાદીઓ–દાર્શનિક લેતા હતા ૨ ઉવએસપય (ગા ૧૦૩૯)ની ઉપર્યુક્ત ટીકા (પત્ર ૪૩૪)માં જિનભદ્રસૂરિનું નામ અપાયુ છે પુ . સં. (પૃ ૧૦૩)મા તો “બૃહદુ” ગર કના જિનભદ્રસુરિને ચાકિની નામની પ્રવર્તિની હતી એવો ઉલ્લેખ છે ૩ . સ , ”(અંક ૧૦૮)માં “ત્રણ પ્રાચીન મહત્તરાઓ” નામના મારા ખભા “ચાકિની” વિશે નોવ છે. ૪ “મહત” પદવીને લગતી વિધિ માટે જુઓ વિધિમાગધ્રપા (પૃ ૭-૭૮). પ આ આવાસયની નિજુત્તિની ૪૨૧મી ગાથા છે. ૬ ઉપર્યુક્ત ગાથામાં ચક” “ચક”પદ અનેક વાર વપરાય છે એથી એમાણે આમ કહ્યું
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy