SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ પુરવણી ] જીવન અને કવન ૩૬૫ પૃ. ૧૩પ, ૫. ૨. પૂર્વસેવા” ઉપર ટિપ્પણ ઉમેરેઃ આ વિષય અધ્યાત્મતત્ત્વાલેક (પ્રકરણ ૨, પ્લે ૨-૪૩)માં તેમ જ એના ગુજરાતી અને અંગ્રેજી વિવેચનમાં નિરૂપાયો છે પૃ. ૧૭૫, પં. ૩. “અનુષ્ઠાન” ઉપર ટિપણ ઉમેરેઃ અત૭ (પ્ર. ૨)ના પ્લે ૪૪ના વિવેચનમા પાચ અનુષ્ઠાનો વિષે સમજણ અપાઈ છે શ્રીપાલ રાજાને રાસ (ખડ ૪, ગા. ૭, કડી ૨૬૩૩)માં ન્યાયાચાર્યે આ વિષય આલેખ્યો છે પૃ ૧૩૬, ૫. ૧૬. અતમાં ઉમેરો: ગબિન્દુને લે. જરૂર જયધવલા (ભા. ૧, પૃ. ૬૬)માં કંઈક પરિવર્તનપૂર્વક જોવાય છે. પૃ. ૧૩૭, પં. ૮–૯. આ પદ્ય સૂયગડ (૧, ૧, ૩, ૧૫)ની શીલાકસૂરિકૃત ટીકા (પત્ર ૪૮અ )માં અપાયુ છે. પૃ. ૧૪૭, પં. ૧૮. “વિવરણ” ઉપર ટિ૫ણ ઉમેરોઃ વિ સ. ૧૯૬૧માં ૨૪૬૦ શ્લેક જેવડુ આ વિવરણ રચાયુ છે. ત્યાર બાદ વી. રના આદ્ય પદ્ય ઉપર ૪૨૦૦ શ્લોક જેવડી અને પદ્ય ૨-૭ ઉપર ૨૫૦૦ શ્લેક જેવડી દીપિકા રચાઈ છે જુઓ આ ઋ૦ (પૃ ૬૫-૬૬). પૃ. ૧૫ર, પં. ૮. આ તમા ઉમેરોઃ શ્રીવિજયલાવણ્યસૂરિજીએ શા વાસ ઉપર સ્યાદ્વાદવાટિકા નામની સંસ્કૃતમાં ૧ટીકા રચી છે અને તેમ કરવામાં ઉપયુક્ત બંને ટીકાને ઉપયોગ કર્યો છે. ૧ આ ટીકા મૂળ, સંક્ષિપ્ત ભાવાર્થ (ગુજરાતી), સટીક મૂળના સસ્કૃત વિષયાનુક્રમ તેમ જ મૂળના પદ્યોના અકારાદિક્રમ સહિત કટકે કટકે. “શ્રીવિજયનેમિસૂરીશ્વર ગ્રંથમાલા મા છપાય છે અત્યાર સુધીમાં ત્રણે ભાગ અનુક્રમે વિ. સ. ૨૦૧૦, ૨૦૧૨ અને ૨૦૧૬માં પ્રસિદ્ધ થયા છે. એમાં અનુક્રમે સ્તબક ૧ (શ્લે. ૧–૧૧૨), સ્ત ૨-૩ (શ્લે. ૧૧૩–૨૩૬) અને સ્ત ૪-૬ (પ્લે. ૨૩૮-૪૭૬)ને સ્થાન અપાયું છે. ચતુર્થી સ્તબકનો પ્લેકાંક ૨૩૭ને બદલે ૨૩૮ અપાયા છે તે ભૂલ છે. વિશેષમાં ત્રીજા ભાગમાં પદ્યાનુક્રમણિકા નથી.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy