SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ " तापाच्छेदाच्च निक्रयात् सुवर्णमिव पण्डितै । परीक्ष्य भिक्षवो ! ग्राह्यं मद्वचो न तु गौरवात् ॥ ३५८८॥" બહન્નિઘટ્ટરત્નાકર(પૃ. ૩૯૩)માના નિમ્નલિખિત બે પદ્યો સુવર્ણની પરીક્ષા ઉપર પ્રકાશ પાડે છે – "दाहे रक्त सित छेटे निकषे कुटुकुमप्रभम् । तार शुल्वोज्झित स्निग्धं कोमलं गुरु हेम सत् ॥ तच्छ्वेत कठिनं रूक्षं विवर्ण समलं दलम् । दाहे छेदे सितं श्वेतं कषे त्याज्य लघु स्फुटम् ॥" પૃ. ૧૦૬, પૃ. ૧૭. અંતમાં ઉમેરોઃ આ કૃતિનું નામ વિચારતાં એમ લાગે છે કે એમા ધર્મના લાભથી થતી સિદ્ધિ વર્ણવાઈ હશે. જેના શ્રમણોને વંદન કરાતાં તેઓ “ધર્મલાભ” એમ કહે છે. અન્ય. આશીર્વાદમા–શુભેચ્છાઓમા આ અનુપમ છે. પૃ ૧૧૧, ૫ ૪. “છ” ઉપર નીચે મુજબનુ ટિપ્પણુ ઉમેરેઃ નદીના આ પદ્યાક “સ્વ. 2 ચ દન જેનાગમ ગ્રંથમાલા”ના દ્વિતીય પુષ્પ તરીકે ઇ. સ૧૯૪૨માં હિન્દી અનુવાદ સહિત છપાયેલા “શ્રીમનંદીસૂત્ર” પ્રમાણેના છે, જ્યારે “આ સ ”ની સટીક આવૃત્તિ પ્રમાણે તો એ ૬૧ - ૭૭ અને ૮૧ છે જુઓ એના પર ૧૪૪૮, ૧૮૪૪ અને ૧૮૭આ પૃ. ૧૧૩, ૫. ૧૯. પ્રસિદ્ધિ”ની પૂર્વે ઉમેરે વિશેષ. શકાય” પછી ઉમેરેઃ બાકી આ નામનો ઉલ્લેખ સુમતિગણિએ વિ સં. ૧૨૯૫મા તે કર્યો જ છે પૃ. ૧૧૪, અતિમ પંક્તિ અંતમાં ઉમેરેઃ દક્ષિણવિહારી” અમરવિજ્યજીએ તત્ત્વત્રયીમીમાંસા (ખડ ૧-૨) માં આ બાબતે ચર્ચા છે આ પુસ્તક શિનોરથી “જૈન સ ધ સમસ્ત ” તરફથી. ઇ. સ. ૧૯૩૨માં છપાવાયુ છે. ૧ આ સ બ ધમાં જુઓ, મારે લેખ “ધર્મલાભ અને વર્તમાન યુગ”. આ લેખ “જૈવેધપ્ર” (પુ, ૭૨, એ ૨ અને ૩-૪)માં બે કટકે છપાયે છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy