________________
૩૨૬
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
___ " नमोऽहते परमात्मने केवलिने परमयोगिने विस्फुरदुरुशुमध्यानाग्निनिर्दग्धकर्मवीजाय प्राप्तानन्तचतुष्टयाय सौम्याय शान्ताय मङ्गलवरदाय अष्टादशदोषरहिताय संसृतविश्व( ? )समीहिताय स्वाहा"
વિશેષમાં આ શસ્તવના ત્રીજા તેમ જ ત્યાર પછીના મંત્રમાનાં વિશેષ યોગશાસ્ત્ર (બ , લે. ૨)ની પજ્ઞ વિદ્યુતિમાને વીરચરિત્રગત લે. ૧૯-૩૫માં નજરે પડે છે. આ ઉપરાત વીતરાગસ્તોત્રના પ્રથમ પ્રકાશના આદ્ય પદ્યોમાં શકસ્તવના પ્રથમ મંત્રમાના કેટલાક વિશેષણ એ જ ક્રમે દષ્ટિગોચર થાય છે આથી એમ અનુમનાય કે આ જ શકસ્તવ હેમચન્દ્રસૂરિની સામે હશે અને એમણે જ્યારે આવો આ પ્રમાણે ઉપયોગ કર્યો છે તે એ છોઢ લેખકની–સિદ્ધસેન દિવાકર જેવાની કૃતિ હશે.
સિદ્ધસેનની વિવિધ મનનીય કૃતિઓના અભ્યાસાર્થોને ક્યા કયા સાધને મળે તેમ છે એ બાબત મેં “સિદ્ધસેન દિવાકરની કૃતિઓ અને એના અભ્યાસ માટેના સાધન” એ નામના લેખમાં વિચારી છે.
(૪૬) સુચારુ લવિ. (પત્ર ૨૪)માં એમને વિષે ઉલેખ છે
(૪૭) સુરગુરુ ઘર્મબિન્દુ (અ ૪, રુ. ૧૯)માં એમને વિષે હરિભદ્રસૂરિએ ઉલ્લેખ કર્યો છે. મુનિચન્દ્રસૂરિએ એમને બહરપતિ તરીકે ઓળખાવ્યા છે. દીક્ષા સ બ ધી એમને મત મેં પૃ. ૧૦૪મા નોધ્યા છે.
લવિ. (પત્ર ૨ અ)માં જે સુરગુરુને ઉલ્લેખ છે તે આ જ છે 2 અહી તે એમના શિષ્યોને એ મત નેધા છે કે એઓ ' ગુણ
૧ આ લેખ છપાય છે જુઓ પૃ. ૨૨૩, ટિ. ૧.