SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિ { ઉપખ’ડ દ્વારની વિદ્યુતિ (પત્ર ૧૦૦)મા એમની કોઈક કૃતિમાંથી નિમ્નલિખિત પદ્ય ઉત્ક્રુત કર્યુ છે ~~ ૧૯૮ cr 'अन्यथानुपपन्नत्वमात्रं हेतो स्वलक्षणम् । 2, सत्त्वासत्त्वे हि तद्धर्मो दृष्टान्तद्वयलक्षणः ॥' આ પત્ર ઉપર એક ખીજુ પણ પદ્ય છે. એ પણ કદાચ પુરુષચન્દ્રની જ કોઈ કૃતિનુ ં નહિ હેાય ? આ પદ્ય નીચે મુજબ છેઃ 66 धूमादेर्यथाऽपि स्याता सत्त्वासत्त्वे च लक्षणे । अन्यथाऽनुपपन्नत्वप्राधान्यालक्षणकता ॥ " · મલયગિરિસૂરિએ ધમ્મસ ગહણીની વૃત્તિ ( પત્ર૩૦ )માં નીચે મુજતા ઉલ્લેખ કર્યાં છે :~~~ सम्यग्न्यायानभिज्ञताख्यापनमेतदनयोरिति पुरुषचन्द्र આ પુરુષચન્દ્ર તે જ ઉપર્યુક્ત પુરુષન્દ્ર હરો વળી એએ ‘ જૈન ’ હાય એમ ભાસે છે. એમના સંબધી વિશેષ હકીકત જાણવા માટે મે * A Lost Treatise on Logic ' નામનેા લેખ લખ્યા છે. . ,, tr "" (૨૩) મધુ-ભગવદ્દત્ત ૧ ચાન્દસ॰ (શ્લે ૧૬)ની સ્વાપન્ન વૃત્તિ (પત્ર ૬ )મા આ નામના નિર્દેશ છે. એમણે યોગનાં આઠે અગા પતજલિ, ભદત ભાસ્કર અને હરિભદ્રસૂરિ કરતા ભિન્ન રીતે ગણાવ્યા છે. એ આઠના નામ નીચે મુજ છે -: (૧) અદ્રેષ, (૨ ) જિજ્ઞાસા, (૩) શુશ્રૂષા, (૪) શ્રવણબેાધ, (૫) મામાસા, ( ૬ ) પરશુદ્ધા, (૭) પ્રતિપત્તિ અને ( ૮ ) પ્રવૃત્તિ. ૧ આ લેખ ‹ The Indian Culture '' (Vol, No. )માં પાધાય છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy