SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ સમીક્ષા 3. જીવન અને કવન ૨૮૯ નિમ્નલિખિત પ્રતીકવાળાં ચાર પઘો પણ પ્રમાણવિનિશ્ચયના તો નથી એમ પ્રશ્નાર્થરૂપે એમણે એની નોંધ લીધી છે – નિત્યં સર૦ (પૃ. ૮૭), નિર્વશi (પૃ. ૮૩), પાના. (પૃ. ૮) અને સામર્થ્ય (પૃ. ૩૧). ઉપર્યુક્ત ટિપ્પણું (પૃ. ૧૧)માં નીચે પ્રમાણે ઉલ્લેખ છે – ___ " यद् विनिश्रयटीकाया धर्मोत्तरः-मिद्धं निद्रेति" આ ટિપ્પણના ૫ ૩૦મા વિનિશ્ચયની ટીકાને અને પૂ. પ૮માં પ્રમાણુવિનિશ્ચયની ટીકાનો ઉલ્લેખ છે. સોમનિચરિો નીતદ્ધિયોઃ હિન્દ્રાદિ ” એ પંક્તિ અજ૫૦ (ખંડ ૨, પૃ. ૫૧)માં તેમ જ અષ્ટશતી (અષ્ટસહસ્ત્રી વાળી આવૃત્તિ, પૃ. ૨૪૨)માં જોવાય છે. વિશેષમાં આ બંને કૃતિમાં આ પંક્તિગત વિચારનું ખંડન છે. આ પંક્તિ પ્રમાણુવિનિશ્ચયમાથી ઉદૃવત કર્યાનું મનાય છે. કાવ્યાનુશાસન ઉપરના વિવેક (પૃ. ૩૬૩)મા “તથા વાર્ય વિવિધૃજ્ય મત્સ્યવાર્યસ્થ હોવા રૂતિ સહિ.” એવા ઉલેખપૂર્વક નિમ્નલિખિત પદ્ય અપાયું છે – " लावण्यद्रविणव्ययो न गणित क्लेशो महान् स्वीकृत स्वच्छन्दस्य सुख जनस्य वसतश्चिन्तानलो दीपित । एषाऽपि स्वयमेव तुल्यरमणाभावाद् वराकी हता कोऽर्थश्चेतसि वेवसा विनिहतस्तन्व्यास्तनुं तन्वता ॥" સુભાષિતાવલીમા ૧૪૭૨મા પદ્યરૂપે અને દવન્યાલોક (પૂ. ૧૨૧૬)માં કંઈક પાઠભેદપૂર્વક અપાયેલા આ લોકને અર્થ નીચે મુજબ હુ આપું છું – ૧ આ નિર્ણયસાગર મુદ્રણાલયની ઇ. સ. ૧૮૯૧ની આવૃતિનુ પૂછાય છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy