________________
સમીક્ષા ]
જીવન અને કવન
૨૮૫
ઉત્તરકાલીન ગ્રંથકાર–આ ઉપરથી જોઈ શકાશે કે ધર્મકીર્તિના સમય પરત્વે મતભેદ છે અને તે પણ નાનોસૂને નથી, કેમકે એક બાજ ઇ. સ ૩૪૯ને ઉલ્લેખ કરાય છે તે બીજી બાજુ ઈ. સ. ૬૯૦ સુધી એ લંબાવાય છે. તેમ છતાં અમુક અમુક ગ્ર થકાર એમના પછી થયા છે એ વાત નિર્વિવાદ છે. આ ગ્રંથકારે પૈકી એક છે હરિ. ભદ્રસૂરિ છે જ અને બીજા શિવ, અકલંક અને જયન્ત પણ છે, કમકે આ ચારેએ ધર્મકાતિના મંતવ્યની આલોચના કરી છે.
સમસમી ગ્રંથકારે–હેતુબિન્દુટીકાની પ્રસ્તાવના (પૃ. ૯)માં એમ સૂચવાયુ છે કે ઈશ્વરસેન, ઉદ્યોતકર, કુમાગ્લિ અને ભdહરિ એ ચારે ગ્રંથકારે ધમકીતિના સમકાલીન છે, તેમ છતા એમનાથી મેટા ચે છે. આ માટે નીચે મુજબ કારણ દર્શાવાયાં છે –
ઘર્મકીર્તિ ઈશ્વરસેનના શિષ્ય મનાય છે અને અર્ચટના મત મુજબ હેતુબિન્દુમા ધમકીતિએ ઈશ્વરસેનના વિચારનું ખંડન કર્યું છે.
ધમકીર્તિએ ઉદ્યોતકર, કુમારિલ અને ભર્તુહરિના મંતવ્યો વિષે સખત ટીકા કરી છે, જ્યારે આ ત્રણ ગ્રંથકારએ ધર્મકીર્તિ સામે પ્રહાર કર્યા હોય એવો સ્પષ્ટ નિર્ણય કરવા માટે કોઈ પુરા નથી.
પ્રવાહના પ્રથમ પરિરછેદની ચેજનાને આપ્તમીમાંસામાં સમંતભ અપનાવી છે એ સંભવિત હકીકત છે એટલે એ હિસાબે આમંતભર ધમકીર્તિના સમકાલીન હોવા છતા એમનાથી નાના છે.
ગ્રંથરાશિ–ડો. વિદ્યાભૂષણના મત મુજબ નિમ્નલિખિત નવ
ના પ્રણેતા ધર્મકીર્તિ છે, અને એ પછી પહેલા આઠના તે ટિબેટી અનુવાદો મળે જ છે –
(૧) તન્યાય યાને વાદન્યાય (૨) ન્યાયબિન્દુ