SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ સમીક્ષા ] જીવન અને કવન ૨૬૧ પ્ર૦ ચ૦મા જે મલવાદીને પ્રબંધ છે તેમા એમના સૌથી મોટા ભાઈનું નામ અજિતયશસૂ દર્શાવાયું છે અને એમની બે કૃતિઓ તરીકે એક પ્રમાણગ્રંથને અને બીજી વિશ્રામ્નવિદ્યાધર નામના શબ્દ-શાસ્ત્ર ઉપરના ન્યાસનો ઉલ્લેખ કરાયો છે. શું આ અજિતયશસ અત્ર અભિપ્રેત છે ? આ પ્રશ્ન તેમના પ્રમાણુ-ગ્રંથને પણ લાગુ પડે છે આ અજિતયશસૂના માતાનું નામ દુર્લભદેવી, મામાનું નામ જિનાનન્દસૂરિ અને એમના બે નાના ભાઈઓના નામ યક્ષ અને મલ્લ અપાયા છે. વિશેષમા યક્ષે અષ્ટગ નિમિત્તને લગતી યાક્ષીસંહિતા ગ્યાને અહીં ઉલ્લેખ છે (૨) અનંત લલિતવિસ્તરા (પત્ર પ૭)માં આ વિષે ઉલ્લેખ છે એમ લાગે છે કે આ અનંત કે એમના શિષ્યોએ કે અનુયાયીઓએ આવર્તકાલ-કારણ-વાદની પ્રરૂપણ કરી છે. આ વાદના પ્રરૂપક પર્યાના કારણુ તરીકે કાળને જ સ્વીકારે છે. - () અવધતાચાય લલિતવિસ્તરા (પત્ર ૪૩)મા આ આચાર્યને નિર્દેશ છે. એમનું નામ અવધૂત છે. એ ગી હશે અને ચોગની સાધના કરતા હશે એમ ભાસે છે. એમને અહી “અધ્યાત્મચિંતક' કહ્યા છે. એમની કોઈ કૃતિમાથી નિમ્નલિખિત અવતરણ લવિ૦ (પત્ર ૪૩)માં અપાયુ છે – " नाप्रत्ययानुग्रहमन्तरेण तत्त्वशुश्रूषाद्वय उदकपयोऽमृतकल्पज्ञानाजनकत्वान , लोकसिद्धान्तु मुप्तनृपाख्यानकगोचरा इवान्यार्था एव।" પુરાણોમાં અવધૂત દત્તાત્રેયના ઉલ્લેખ આવે છે તેમની સાથે શુ આ અવધૂતને સબધ છે ખરે 2 ૧ પાઠાતર પ્રમાણે એમનું નામ “જિનયરસ છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy