________________
સમીક્ષા ]
જીવન અને કવન
૨૫૯
ખંડન કરાયું છે. આમીમાંસા (શ્લો. ૭૧)નું પણ ખંડન છે. પ્રસ્તુત ટીકાની શી જયન્ત અને વાચસ્પતિ મિશ્રનું મરણ કરાવે છે. આ ટીકા ઉપર ૧દુ સંસ્કૃતમાં આલેક રચ્યો છે. એ હેતુબિન્દુટીકાલોક તરીકે ઓળખાય છે. દુકે અર્ચન્ટના મંતવ્યની આલોચના કરી છે, જે કે એમની તરફ એમને પૂજ્ય ભાવ છે.
હરિભદ્રસૂરિએ જે અન્યકર્તક ગ્રંથને ઉલેખ કર્યો છે તેને આ સંક્ષિપ્ત પરિચય પૂરે થાય છે એટલે સાધન અને સમય અનુસાર એમણે નિર્દેશેલા જૈન તેમ જ અજૈન ગ્રંથકારે પૈકી કેટલાકને વિષે સક્ષેપમાં હવે કેટલીક હકીકત હુ રજુ કરું છું. આ ગ્રંથકારેની એક સળંગ સૂચી અત્ર ન આપતા હુ એમને જૈન, બૌદ્ધ અને વૈદિક એમ એમના સંપ્રદાય અનુસાર ત્રણ વિભાગમાં વિભક્ત કરું છું –
(અ) જૈન ગ્રંથકારે (૧) અજિતયશસ્, (૨) ઉમાસ્વાતિ, (૩) કુક્કાચાર્ય, (૪) જિનદાસગણિ, (૫) જિનભદ્રગણિ, (૬) દેવવાચક, (૭) ન્યાયવૃદ્ધ, (૮) પુરુષચન્દ્ર, (૯) ભદ્રબાહુ, (૧૦) મલવાદી, (૧૧) ચુંગાચાર્ય, (૧૨) વૃદ્ધાચાર્ય, (૧૩) વૃદ્ધો, (૧૪) સિદ્ધસેન અને (૧૫) સિદ્ધસેન દિવાકર.
(આ) બૌદ્ધ ગ્રંથકારે (૧) દિદ્ભાગ, (૨) દિવાકર, (૩) ધમકીર્તિ, (૪) ધર્મ
૧ એઓ જિતારિના શિષ્ય થાય છે. એમણે આલોમા પોતાની પાચ નિમ્નલિખિત કૃતિઓનો નિર્દેશ કર્યો છે.–
ક્ષણભંગસિદ્ધિ (પૃ. ૩ર૭), ચતુઃ શતી (પૃ. ૩૭૦), ધર્મોત્તરપ્રદીપ (૫ ૨૩૩), વિશેષાખ્યાન (પૃ. ૩૪૦) અને સ્વયૂશ્યવિચાર (પૃ. ૨૬૨)
રનકીર્તિએ જે ક્ષણુભ ગસિદ્ધિ રચી છે તે “બિબ્લિકા ઇન્ડિકા”. માં ઈ.સ ૧૯૧૦માં છપાવાઈ છે.