SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન અને વન (૧૩) સ્યાદ્નાદભગ અજ૫૦ (ખંડ ૧)ની સ્વાપરૢ વ્યાખ્યા (પૃ. ૮૪)માં આને ઉલ્લેખ છે. આના કર્તાનું નામ દિવાકર છે. સમીક્ષા ] ૨૫૭ ધર્મ કાર્તિકૃત હેતુખિન્દુ ઉપર અચરે જે ટીકા સંસ્કૃતમાં રચી છે એમા પૃ. ૩૧મા જે સ્યાદ્વાદભંગના ઉલ્લેખ છે તે આ જ કૃતિ હશે. એનુ નામ કહી આપે છે તેમ એમા સ્યાદ્વાદનું ખંડન કરાયું હશે. ઈ. સ ની નવમી સદીના કલ્યાણરક્ષિત ઈશ્વરભગ-' કારિકા રચી છે તેનુ આ સ્મરણ કરવે છે " पक्षधर्मस्तदंशेन व्याप्तो हेतुस्त्रिवैव स | अविनाभावनियमाद् हेत्वाभासाम्ततोऽपरे ॥ " ,, (૧૪) રહેતુખિન્દુ અજ૦૫૦ (ખંડ ૨)મા પૃ. ૧૭૪મા હેતુબિન્દુને સ્પષ્ટ ઉલ્લેખ છે એટલુ જ નહિ પણ એમાથી અવતરણ પણ અપાયુ છે. પૃ ૧૭૭માં પણ આ કૃતિમાંથી અવતરણ અપાયેલ છે. ધર્મ કીર્તિકૃત હેતુખિન્ટુના ટિંબેટી રૂપાતર (version) ઉપરથી એનુ જે સંસ્કૃત સ’શ્કરણ તૈયાર કરાયુ છે તે જોતા આને પ્રારભ કોઈ મંગલાચરણથી ન કરાતા પ્રાવેશિક વાક્ય દ્વારા કરાયા છે ત્યાર બાદ નીચે મુજબનુ પદ છે :-- } આના પછીનુ` સમગ્ર ગદ્યાત્મક લખાણુ આ પદ્યના સ્પષ્ટીકરણરૂપ છે અને એ રીતે આ કૃતિ વાદ્યન્યાયને મળતો આવે છે. ૧ એમનુ અપર નામ ધર્માકરદત્ત છે. એમણે ક્ષણભ’ગસિદ્ધિ અને પ્રમાણદ્ધિસિદ્ધિ પણ રચી છે. ૨ મૌદ્ધદર્શીન (પૃ. ૧૧૩)માં આને ગદ્યાત્મક કૃતિ કહી એનુ પરિમાણ ૪૪૪ શ્લોક જેવડુ દર્શાવાયુ છે હું ૧૯
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy