SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ સમીક્ષા ]. જીવન અને ક્વત ૨૪૯ ટીકા રચી છે તેમા એમણે બીજ પદ્યની ટીકા (પૃ. ૮ માં જૈમિનિના શિષ્યના અનેક ભેદ દર્શાવતી વેળા નીચે મુજબનું પદ્ય આપ્યું છેઃ " 'उत्पल कारिका वेत्ति तन्त्रं वेत्ति प्रभाकर । वामनस्तृभय वेत्ति न कश्चिदपि रेवण ॥" અર્થાત્ ઉ૫લ કારિકા જાણે છે, પ્રભાકર તત્ર જાણે છે, વામન બંને જાણે છે અને રેવણુ કશું જાણતો નથી. આમ અહીં પણ રેવણને ઉલ્લેખ છે. શું એ કોઈ મામુલી વ્યક્તિ છે? (૬) વાક્યપદીય આ ભર્તુહરિ નામના વૈયાકરણની કૃતિ છે. એમણે મૂળ ગ્રંથ કારિકાઓ રૂપે સંસ્કૃતમાં રચી એના ઉપર સંસ્કૃતમાં વૃત્તિ રચી છે. એ બંનેનું નામ વાક્યપદીય છે. મૂળ ત્રણ કાંડોમાં વિભક્ત છેઃ (૧) બ્રહ્મ-કાડ, (૨) પદ્મ-કાડ અને (૩) પ્રકીર્ણ-કાડ. અજ૫૦ (ખંડ ૧, પૃ. ૩૬૬)મા વાક્યપદીમાથી બે ૧ પાઠાતર તરીકે અન્યત્ર મુદ્રિત આવૃત્તિ પ્રમાણે “બેક ” છે. * ૨-૩ ગણે કાડે પુરતુ મૂળ બે કાડ ઉપરની વૃત્તિ સહિત “બનારસ સંસ્કૃત સિરીઝમાં ઇ સ ૧૮૮૪માં છપાયુ છે પહેલા કાડની વૃતિના કર્તા ભર્તૃહરિ છે, નહિ કે પુચરાજ એમ ડો. સી કે રાજે એમના એક લેખમાં કહ્યું છે (જુઓ અકજ૦૫૦ના મારા અ ગ્રેજી ઉપઘાતનું પૃ. ૧૦૧) બીજા કોડની વૃત્તિ પુણ્યરાજની છે બીજા કાડ ઉપરની ભતૃહરિની વૃત્તિને માટે ભાગ હાથપોથીરૂપે મળે છે કીજ કાડ ઉપરની હેલરાજની વૃત્તિ સહિત મૂળ “બનારસ સંસ્કૃત સિરીઝમાં ઇ સ ૧૯૦૫માં છપાયુ છે. ભર્તૃહરિની સ્વપજ્ઞ વૃત્તિનુ વૃષભદેવની ટીકા સહિત સપાદન ચારુદેવ શાસ્ત્રીએ કર્યું છે અને એ લાહોરથી પ્રસિદ્ધ કરાયું છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy