SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને કવન ૨૪૩ ૪૦. હરિભદ્રસૂરિની કૃતિઓ એટલે શાસ્ત્રીય પ્રત્યેક વિષયનું યથેષ્ટ, સચોટ અને પર્યાપ્ત જ્ઞાન મેળવવાનું ઉત્તમ સાધન. ૪૧. જે વસ્તુ પિતે સમજતા હોય તે અન્યને શાતપણે અને મધ્યરથભાવે સમજાવવાની કળામા હરિભદ્રસૂરિ સિદ્ધહરત છે.૧ ૪૨. સમ્યકત્વ પ્રતિકા તરીકે ઓળખાવાતી કૃતિ જો હારિભદીય જ હોય તે તેની ગા. પ-૬, સમરાઈચચરિયના ઉોધક પદ્યો તેમ જ ધુત્તખાણ પણ જે હારિભદ્રીય જ હોય તે એના બાર અવતરણ મૂળે કઈ કઈ કૃતિના છે અને એના પ્રણેતાનાં નામ શા છે તે વિચારાય અને સાથે સાથે એમની અન્ય કૃતિઓમાના અવતરણે એકત્રિત કરી એ સર્વેના મૂળ પણ નકકી થાય તે એમના સમય વિષેને નિર્ણય સર્વમાન્ય બને. ૪૩ હરિભદ્રસૂરિએ શતમુખી પ્રતિભા દ્વારા જે જે ગ્ર થે રહ્યા છે તેથી જૈન જ સાહિત્ય ગૌરવાતિ બન્યું છે એમ નહિ, પરંતુ ભારતીય સંસ્કૃત અને પાઈય સાહિત્ય તેવું બન્યું છે– એનું પણ મુખ એથી ઉજ્જવલ થયું છે. ૪૪. હરિભસૂરિના ગ્રંથોના સપાદનમા મુખ્ય ફાળો આગમદ્ધારક છે. ૪૫. હરિભદ્રગ્સ રિની કૃતિઓની વૃત્તિ જ રચનારા કે એને આધારે સક્ષેપાત્મક રચના જનારા જ એમના પ્રશાસક છે એમ નહિ, પરંતુ દાક્ષિણ્યચિહ્નસૂરિ અને સિદ્ધવિ જેવા પ્રાચીન સમયના શ્રમણવએ અને તીર્થોદ્ધારક વિજયનેમિસૂરિ અને આરામદારક આનન્દસાગરસરિ જેવા આધુનિક મુનિએ પણ એમના યશોગાન ગાયાં છે. એમાં હું પણ મારે નમ્ર સર પૂરું છું. ક૬ હરિભદરિના જેટલા ૨ થે આજે ઉપલબ્ધ છે એ પૈકી ૧ જુએ પ. બેચરદાસનું “જન દર્શન” (પૃ. ૩૧)
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy