SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ રિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ “જીવ' કર્યો છે. તત્ત્વાર્થસૂત્ર (અ૧, ૨, ૨૩)ના વેપા ભાવ (ભા. ૧, પૃ. ૩૫૪)માં પુદગલને અર્થ “જીવ' કરાવે છે. પાંચ પ્રકારનાં પુસ્ત–દસયાલિય (અ. ૧)ની ટીકા (પત્ર રપ૪)માં પ્રાચીનોએ કહ્યું છે એવા ઉલેખપૂર્વક પુસ્તકના પાચ પ્રકારેને લગતી નીચે મુજબની પાંચ ગાથાઓ રજૂ કરાઈ છે – "गंडी कच्छनि मुट्ठी संपुडफलए तहा छिवाडी अ। एयं पोत्ययःणय पण्णत्तं वीयराएहिं ॥१॥ वाहरपुत्तहिं गंडीपोन्यो उ तुरगो दीहो। मच्छवि अंते तणुओ मझे पिहुलो मुणेभन्यो ॥२॥ चउरंगुलदीहो वा वट्टागिति मुद्दिपोत्थगो अहवा। चउरगुलदीहो चिअ चउरस्सो होइ विष्णेओ ॥३॥ सपुडओ दुगमाई फलगा. वोच्छं छिवाडिमेत्ताहे । तणुपत्तोसिअस्वो होइ छिवाडी बुहा वेति ॥४॥ दीहो वा हम्सो वा जो पिहलो होड अप्पवाहलो। तं मुणियसमयसारा छिवाडिपोत्थं भणंतीह ॥ ५॥" આને ભાવાર્થ નીચે મુજબ છે – વીતરાગ જનોએ પુસ્તકના (૧) ગંડી, (૨) કચ્છપી, (૩) મુgિ, (૪) સંપુટફલક અને (૫) સંપાટિ એમ પાંચ પ્રકાશ દર્શાવ્યા છે. તેમા જે જાડાઈ અને પહોળાઈમા સરખું તેમ જ લાંબું હોય તે ૧૬ ગંડી ”—પુસ્તક છે. ૨૧કપી –પુસ્તક છેડે પાતળું અને ૧ ગંગનો અર્થ ગ ડિકા એટલે કાતળી કરી એના આકારનું આ પુસ્તક હોવાની કલ્પના કરાઈ છે. ગ ડી એ “ગાઠ” અર્થવાળા “ગ્રંથિ તું અપભ્રષ્ટ રૂપ તો નહિ હોય એવી કલ્પના કરી આ પુસ્તકને વિશિષ્ટ ગાઠવાળું માનવા કેટલાક પ્રેરાય છે. તાડપત્રીચ પચાસેક પાનાની પ્રતને આ સાથે કઈ કઈ સરખાવે છે જુઓ સમતિ પ્રકરણની પ્રસ્તાવના (પૃ. ૫) ૨ “કચ્છપી”નો અર્થ “કાચબી” થાય છેઆ જાતનું પુરતક મારા લેવામાં આવ્યું નથી
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy