SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા | જીવન અને કવન ૧૯૫ (૪) લોગસ્સ (કચ્છ-સુત્ર) ધાને નામરાવ (પ) સુયસ્થય (શ્રુતસ્તવ) યાને પુખરવર-દીવ (૬) સિદ્દસ્થય (સિદ્ધસ્તવ) યાને સિદ્ધાણં બુદ્ધાણ (૭) વૈયાવચ્ચત્ત (યાવૃત્યસત્ર) (૮) પણિહાણુમુત્ત ( પ્રણિધાનસૂત્ર) યાને પ્રાર્થનાસૂત્ર કિંવા “જ્ય વીયરાય સુત્ત (“જય વીતરાગ સુત્ર). આ લલિતવિસ્તરે આ આઠ (સૂ) ઉપર પ્રકાશ પાડે છે. એમાંનું પહેલું સુત્ત પ સવણાકપમા ૧૫મા સુત્ત તરીકે, આવવાથમાં ૨૦મા તરીકે અને રાયપુણઇજમાં ૧૩મા સુત્ત તરીકે જોવાય છે. સમવાય અને વિયાહપણતિ એ બે અંગેના પ્રારંભમાં જે મહાવીર સ્વામીને અ ગે લખાણ છે એમાંના ટલાંક વિશેઘને ભાવ ઉપર્યુકત ત્રણે આગમોમાંનાં સુત્તમાં નજરે પડે છે. નાયાધમ્મકહા (અ. ૧૩ને અ. ૧૬)માં તેમ જ જીવાજીવાભિગમ (સુ. ૧૪ર) પણ આ જાતનાં વિશેપણે સંક્ષેપમાં રજૂ કરે છે. બીજુ અને ત્રીજું સુત્ત તેમ જ પાંચમું અને છઠ્ઠ સુત્ત આવસ્મયના “કાઉસ્સગ” નામના પાચમા અઝયણમા (ભા. ૪માં) અનુક્રમે નિમ્નલિખિત પત્રમાં છે – ૭૮૬, ૭૮અ, ૭૮૮અ અને ૭૮૯. ૧ આમા જિનોનું ઉતીર્તન હોવાથી અને કેટલાક “ઉતિણ” કહે છે. 2 “વૈયાવચે” નામના મારા લેખમાં મેં આ સુત્તનો ઉલ્લેખ કર્યો છે તેમ જ વિચાર્ક્સ સંબંધી કેટલીક હકીકત રજૂ કરી છે. આ લેખ “જે. ધ પ્ર.” (પૃ. ૧૭, અં. ૧૦ )માં છપાવાયો છે. ૩ આને અને મેં કેટલીક બાબત “પ્રાર્થનાસૂત્ર ચાને જય વીયરાય” નામના લેબમાં વિચારી છે. આ લેખ “જ. સ. , ” ( વ ૩, આ ૨-૩)માં છપાવે છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy