SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને કવન ૧૯૧ ચિત્રપટ્ટક–આવસ્મયની નિજુત્તિ (ગા ૫૬૦)ની ટીકા (પત્ર ૨૩૩)માં સમવસરણને અંગેના – બાર પર્ષદાને લગતા ચિત્રપટ્ટકને ઉલ્લેખ છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે – “पूर्वाचार्योपदेशलिखितपट्टकादिचित्रकर्मवलेन तु सर्वा एव देव्यो न निषीदन्ति, देवा पुरुपा. स्त्रियश्च निपीदन्तीति प्रतिपादयन्ति केचन इत्यल પ્રસન” અવતરણ–શિષ્યહિતામાં અવતરણો છે. તેમાં પ્રતિક્રમણ એટલે શું એ જણાવનારુ નિમ્નલિખિત અવતરણ જેવાય છે – “स्वरयानाद् यत् परस्थानं प्रमादस्य वशाद् गत.। તવ માં મૂર્ય. “પ્રતિમા મુતે ” પ્રાચીન હે–શિષ્યહિતા (પત્ર ૬૯૪)માં નીચે મુજબ પ્રાચીન દુહા છે – "रायनदु नवि जाणड जं सगडालो काहिए। रायनद मारेत्ता तो सिरिअं रज्जे ठवेहि त्ति ॥" જોઈ દાગીન્દુ)એ જે પરમપાસ (પરમાત્મપ્રકાશ) અવહઠ્ઠમા ૩૪૫ પઘોમા રચેલ છે તેમાં ૩૩૭ પદ્યો દૂહામા છે. આ ઈદુને સમય છઠ્ઠી સદીને મનાય એમ લાગતું નથી, આઠમી સદીને ઉતરાર્ધ હશે જો એમ કહેવું યથાર્થ હોય તો દૂહાનો ઉલ્લેખ કરનાર તરીકે હરિભદ્રસૂરિ પ્રથમ છે. રક્ટ કાવ્યાલંકાર (પરિ ૪)મા શ્લો. ૧૫ અને ૨૫ દ્વારા સંસ્કૃત અને અવહઠુમાં લેપના ઉદાહરણો આ દેશી “દૂહા છ દમા આપ્યા છે. ખારવેલના શિલાલેખ પર પ્રકાશ–શિષ્યહિતા (પત્ર ૬૮૫-૬૮૬)માં જે નીચે મુજબની પક્તિઓ છે તે ખારવેલના ૧ આનું વિશિષ્ટ સંસ્કરણ યમસાર સહિત જે ડો એ એન. ઉપાશ્વેએ તૈયાર કર્યું હતુ તે “રાજચન્દ્ર જૈન શાસ્ત્રમાલા ”માં ઇ સ ૧૯૩૮માં છપાવાયુ છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy