SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને વન પરિમાણુ-અ ચલગચ્છપટ્ટાવલીમા બૃવૃત્તિનું પરિમાણ ૮૪,૦૦૦ લાક જેટલુ દર્શાવાયુ છે. એ કદાચ સાચુ ન હોય તેા પણ આનું પરિમાણ પાત્રીસેક હાર જેટલુ તે હશે. ૧૮૯ અનુપલબ્ધિ—ઉપર્યુક્ત ટિપ્પણક ઉપરથી એ વાત જાણી શકાય છે કે હેમચન્દ્રસૂરિ ( વિ. સં. ૧૧૬૪)ના સમયમા બૃહદ્વ્રુત્તિ મળતી ન હતી. #સવેયાલિયની ટીકા ( પત્ર ૨આ—૪આ )મા હરિભદ્રસૂરિએ જે આવશ્યકવિશેષવિવરણ નામની પોતાની કૃતિના ઉલ્લેખ કર્યો છે તે આ બૃહદ્ભવૃત્તિ હશે. (૧૬-૧૭) આવશ્યસૂત્રવિકૃતિ યાને (૧૪૮અ ) શિષ્યહિતા પરિમાણ અને નામઆપણે પૃ. ૧૮૮મા જોઈ ગયા તેમ હરિભદ્રસૂરિએ આવસ્ચય ઉપર એ સસ્કૃત ટીકાઓ રચી છે. તેમાની એક નાની છે, જો કે એ ૨૨,૫૦૦ કે પછી ૨૨,૦૦૦ શ્લાક જેવડી છે. એ મળે છે અને એ છપાયેલી છે એનુ નામ શિષ્યહિતા છે. અણુઆગદારની વિવૃત્તિ માટે પણ હરિભદ્રસૂરિએ આ નામ રાખ્યુ છે વિષય આવસયની આ શિષ્યહિતા આવસય અને એની નિજ્જુત્તિ એમ બેના સ્પષ્ટીકરણરૂપ છે. એમા અનેક કથાઓ છે. એમાની શતાનિક અને પ્રદ્યોતનની કથા પ્રા. હલે જિનકીર્તિના આધારે રચેલ Geschichte von Pāla und Gopālaમા આપી છે. ગુણગ્રાહકતા માટે વાસુદેવ કૃષ્ણની કથા છે .. ૧ આવસય અને એની નિન્દ્વતિ સહિત આ વિદ્યુતિ “આ સ. તરફથી ગ્રંથાક ૧-૪ તરીકે ઇસ ૧૯૧૫, ૧૯૧૬, ૧૯૧૭ ને ૧૯૧૭ મા અનુક્રમે ચાર ભાગમાં પ્રસિદ્ધ કરાઈ હતી આજે એ મળતી નથી તેા હવે એ કરીથી છપાવવી બ્લેઇએ અને એની સુષ્ણિ સાથેની સમાનતા તારવી શાય તે માટે ર્રાણ પણ સાથે સાથે માાિત થવી જોઇએ
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy