SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિ [ ઉત્તર ખડ (૧૩) પંચસુરગ (પંચસૂત્રક) (૧૪) પરણવણા (પ્રજ્ઞાપના) (૧૫) પિંડનિત્તિ (પિડનિર્યુક્તિ) (૧૬) પ્રશમરતિ (૧૭) વકેવલિસુત્ત (વર્ગ કેવલિસૂત્ર) (૧૮) વિસે સાવસ્મયભાએ (વિશેષાવશ્યકભાષ્ય) (૧૯) સંગહણી (સ ગ્રહણ) આ પૈકી ૧-૩, ૬-૮, ૧૦, ૧૧, ૧૪, ૧૫ ને ૧૮ એ ક્રમાંકવાળી કૃતિઓ આગમને અંગેની ગણાય છે અને એ જ આપણે પ્રથમ વિચારીશું. બીજા વર્ગમાં તે અજેન કૃતિને સ્થાન છે અને એવી તે એક જ કૃતિ છે ને તે ન્યાયપ્રવેશકને અગેની છે. જૈન આગમનાં વિવરણે (૨) અનુગદ્વાર-વિમૃતિ યાને (૧૪૮) ૧શિષ્યહિતા આ અણુઓગદાર નામના જૈન આગમ ઉપરની સંસ્કૃતમાં રચાયેલી વિવૃતિ છે એને હરિભસૂરિએ શિષ્યહિતા કહી છે અને એ ખરેખર શિષ્યને હિતકારી–ઉપકારી છે “શિષ્યહિના” જેવુ નામ હરિભદ્રસૂરિની પૂર્વે કઈ જેને પોતાની ટીકા માટે ક્યું હોય એમ જણાતું નથી. આ ટીકામાં તુડિય ગ (ત્રટિતાંગ)થી માડીને સીસ ૧ આ નામની કેટલીક ટીકાઓ છે. દા. ત હરિભસૂરિફત આવશ્યક સૂરવિવૃતિ, પંચવત્થાની વૃત્તિ અને ન્યાયપ્રવેશની વૃતિ જુઓ પૃ ૧૨૦, ટિ. ૧. ૨ આના પરિચય માટે જુઓ B C D J (pp. 161-165) અને આગનું દિગ્દર્શન (પૃ ૧૮૩-૧૮૫)
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy