________________
૧૭૨
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
ઉપર ચાર વ્યાખ્યાને આપ્યાં હતાં.૧ ‘સાહારણ ’( સાધારણ ) એ ઉપનામવાળા સિદ્ધસેનસૂરિએ સ૦ ૦ (ભવ ૫)ને આધારે વિલાસવઈકહા વિ. સ. ૧૧૨૯માં રચી છે. એમા કેટલાક ભાગ અવટ્ટમાં છે. સ૦ ૨૦ના સારાશરૂપે કનકપ્રભના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ વિ. સં. ૧૩૨૪મા સંસ્કૃતમા સમરાદિત્યસક્ષેપ રચ્યા છે. આ કથા ૪રાસરૂપે પદ્મવિજયે વિ સ ૧૮૩૯માં રચી છે. સમરાદિત્યચરિત્ર યાને સમરભાનુચરિત્ર નામની એક કૃતિ અજ્ઞાતકર્તૃક છે. મતિવ ને સમરાદિત્યચરિત્ર રચ્યુ છે. ક્ષમાકલ્યાણે અને સુમતિવને સ૦ ૨૦તે અંગે સંસ્કૃતમા ટિપ્પણી વિ. સં. ૧૮૭૪મા રચી છે. એ મૂળના લગભગ સંસ્કૃત અનુવાદ છે. જૈ૦ ગ્ર′૦ ( પૃ. ૧૦૨ )માં સતિવનના સ૦૨૦ના ટિપ્પણકાર તરીકે ઉલ્લેખ છે. જિ૦૨૦ કા ( વિ ૧, પૃ ૪૧૯ )મા સમરાદિત્યચરિત્રના કર્તા તરીકે મતિવનનુ નામ અપાયું છે અને આ કૃતિ પછપાયાનું અહીં કહ્યું છે
સંતુલન--મધુબિન્દુ-દષ્ટાંતના પ્રાચીનમા પ્રાચીન નિર્દેશ જૈન સાહિત્યની દષ્ટિએ વસુદેવહિડી (ભા. ૧, પૃ. ૮ )મા છે, જ્યારે ભારતીય સાહિત્યની અપેક્ષાએ મહાભારત ( સ્ત્રીપર્વ, અ. પ-૬ )મા છે કે જેમા વિદુર ધૃતરાષ્ટ્રને આ દષ્ટાત કહે છે.
હરિષણના બૃહત્કથાકાશની ૭૩મી કથા એ ભવ ૪ ( પત્ર ૨૮૯૩૪૭)ગત કથા કરતા અર્વાચીન છે, જો કે એ એને વિષય એક છે.
૧ જુએ પ્રેા. પિટસનના ત્રીજે હેવાલ ( પૃ. ૧૨૪).
૨ આ સ બધા જુએ પા. ભા. સા. (પૃ. ૧૧૦-૧૧૧ ને ૨૪૪ ). ૩ પ્રે! હ યાકાખીએ આનુ ઈ. સ ૧૯૦૫માં સપાદન કર્યું છે. ૪ આનુ નામ સસરાદિત્ય કેવળીને સાતમી ઢાળમા મબિન્દુનુ દૃષ્ટાંત છે
રાસ છે એના બીજા ખંડની
૫ હીરાલાલ હંસરાજ તરફથી ઇસ ૧૯૧૫માં આ ચરિત્ર પ્રકાશિત
થયુ છે