SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૮ હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ (૧૦૯) બેટિકપ્રતિ બોટિક ને અર્થ “દિગંબર' થાય છે. આ કૃતિમાં દિગબરના મતનું ખંડન છે. આ કૃતિને કેટલાક બેટિકનિરાકરણ કહે છે ૫, ભાં, ગ્રં સૂ, (પૃ. ૫)મા આને ઉલ્લેખ છે. આ કૃતિની પાટણ, વડોદરા, સુરત એમ અન્યાન્ય સ્થળે હાથપોથીઓ છે. અહીં (સુરત)ના જૈનાન દ પુસ્તકાલયમાં બેકિપ્રતિષેધની અશુદ્ધ અને ત્રણ પાનાની નવી લખાયેલી હાથપોથી છે. એને ક્રમાંક ૧૨૬૦ છે. એને કાર ભિક ભાગ કંઈક સુધારી હું નીચે મુજબ આપું છું – છી રાવર પાર્શ્વનાથાય નમઃ | इह वोटिका. केवलनानदिवाकरतीर्यकरवचनमविपरीतमनवगच्छन्तस्तदुपदिष्टमनेकभवसञ्जातकर्मवनदावानलं साधुधर्म निराचिकीर्षव इत्थ पूर्वपक्षમુત્યાયન્તિા” અતમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે – " तस्माद् विवाटगोचरापन्ना मिथ्यादृष्टयो बोटिका गलनकपात्रमुखवस्त्रिकादिधर्मसावनानभ्युपगमे सति सत्त्वोपपद्यते हेतुत्वाच्छकुनिकादिवत् मुखवत्रिकाः स्वधर्मोपकरणदित्वं प्रतिपादित )मेवेति बोटिकप्रतिषेधः समाप्तः कृतिरियं हरिभद्रसूरे श्लोक ९१" ૧ “દિગ બર શબ્દના પર્યાયે પિકી આ એક છે. એને માટે પાઇચમાં બાડિય” શબ્દ છે આ શબ્દ વિસે સા. (ગા. ૨૫૫૨)માં વપરાયે છે. એના બીજા પર્યાની નોંધ મે “ “શ્વેતાબર” અને “દિગ બર” શબ્દના પર્યા ” એ નામના મારા લેખમાં લીધી છેઆ લેખ “જે. સ. પ્ર” (વ. પ, અ ૩)માં છપાય છે ૨ ન્યાયાચાર્ય ચવિજયગણિએ દિકપટ-ચર્ચાસી-બેલ નામની કૃતિમાં દિગ બરના મતોની આલેચના કરી છે. ઉત્તરજઝયણ. ( ૩)ની નિજજુત્તિ (ગા ૧૭૮ )ની પાઈયે ઢીકામાથી આ હકીકત લીધી હોય એમ લાગે છે ન્યાગ્રાચાર્યની ઉપર્યુક્ત કૃતિ ગૂર્જર સાહિત્ય સંગ્રહના પ્રથમ વિભાગ (પૃ પ૭૨–૫૯૭)મા ઇ સ ૧૯૩૬માં છપાઈ છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy