SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને વન આ સમગ્ર કૃતિ ઉષ્કૃત કરી છે એટલે આ કૃતિ વિકસ. ૧૬૮૬ની પહેલાની તેા છે જ, પણ તે કેટલી પ્રાચીન છે તે જાણવા માટે તે અન્ય સાધનની આવશ્યકતા રહે છે. ઉપર્યુક્ત પદ્યો પૈકી ૬૬૪મુ પદ્ય તે નંદીનુ ૬૮મું, ૬૬૨મ તે ૮૪મું અને ૬૭૦મું તે ૮૮મુ પદ્ય છે એમ નદીના ત્રણ પદ્યા અહીં ગૂ થી લેવાયા છે. (૭૬ અને ૮૦) ૧નાણાચિત્તપયરણ [નાનાચિત્તપ્રકરણ ] નામ—આ જ. મ.મા ૮૧ ગાથામા રચાયેલી નાનકડી કૃતિની ખીજી ગાથા ૨૮ નાળવિજ્ઞે જોÇ ”થી શરૂ થાય છે એથી એનું ઉપર મુજબનુ" નામ યાાયું હાય એમ લાગે છે. કેટલાક આ કૃતિને નાણાઽત્ત, નાણાયત્તક, નાનાચિત્રક, નાનાચિત્રિકા, જ્ઞાનચિત્રિકા તેમ જ જ્ઞાનાદિત્ય પણ કહે છે. આ કૃતિમા એના કર્તાનુ નામ નથી. ૧૧૧ વિષય—પહેલી ગાથામા જિનને નમન કરતી વેળા એમને ધ રૂપ સુવર્ણ ને માટે કપટ્ટે કહ્યા છે. આ ગાથામા સ ક્ષેપથી ધર્મ-વિશેષ કહૈવાની પ્રતિજ્ઞા કરાઈ છે. ખીજી ગાથામા કહ્યુ છે કે વિવિધ પ્રકારના ચિત્તવાળા લેાકની મતિ જાતનતના પાખ ડીએએ માહિત કરી છે અને એથી એએ દુઃખી છે તેા એ દુઃખ દૂર કરવા સર્વજ્ઞના ધર્મ છે. ' ધ ધર્માં ' એમ અનેક રીતે કહેવાય છે, પરતુ , ૧ % કે શ્વે સસ્થા” તરફથી ઈ સ ૧૯૨૯મા છપાયેલા સિરિપયરસ દાહમા ૧૮ પંચરણ પાઇયમા અને ૧૦ પ્રકરણ સંસ્કૃતમાં છપાયા છે. એમા પ૨ ૨૭–૩૨માનુ ૧૦૩ પચરણ તે નાણાચિત્તવચરણ છે આ તમા नानाचिंत्तकप्रकरण સમાપ્તમ્ ” એવા ઉલ્લેખ છે tr .. tr २ " नाणाचित्ते लोए नाणापासडिमोहमईए | दुक्खं निव्वाहेउ सञ्चन्नुवएसियो धम्मो ॥ २ ॥ '
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy