________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
વ્યાસ–ગુણમાત્રની એટલે સ્વાભાવિક– તુરછ ગુણની પ્રથમ અસિદ્ધિ હોય તે બીજ (વિશેષ) ગુણને અવશ્ય અભાવ હોય છે, કારણ કે કાર્યને વ્યવહાર પિતાને અનુરૂપ કારણપૂર્વક હોય છે. એક કાર્યનું કારણ બીજા કાર્યનું કારણ બની શકે નહિ ઘડાનું કારણ જે માટી છે તે પટના તંતુઓ ઉત્પન્ન ન કરી શકે.
સમ્રા–આ વાત બરાબર નથી, કેમકે યોગ્યતાના સંભવથી શ્રેયસ્વની સિદ્ધિ થાય છે–ખરેખર યોગ્યતાથી જ કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
નારદ-સમ્રા! તમારી આ વાત વજુદ વિનાની છે. સમ્રાટુ–કારણ કહેશે ?
નારદ–હા, સાભળે. ગ્રતારૂપ ગુણમાત્રથી બીજા ગુણ ભલે ઉદ્ભવે, પરંતુ ઉત્કૃષ્ટ ગુણનો સંભવ નથી. વિળ યોગ્યતાથી સમસ્ત કાર્ય થતુ નથી. વિશિષ્ટ યોગ્યતા હોય તે જ ઉત્કર્ષ સધાય
વસૂ–પૂર્વ પૂર્વ ગુણે ઉત્તર ઉત્તર ગુણોના આરંભક છે એથી કરીને ગુણને ઉત્કર્ષ થાય છે. નિખીજ કાર્ય કદાપિ થતુ નથી. સામાન્ય ગુણ હોય તો વિશેષ ગુણ થાય કેવળ ચોગ્યતાથી વિશેષ ગુણ પ્રાપ્ત થતા નથી.
ક્ષીરકદ બક–કાષપણું એટલે હલકા રૂપાના જેટલા ધનવાળી વ્યક્તિ બીજું ઘણા કાષપણરૂપ હલકું નાણું મેળવે તેથી એ થોડી જ કેટિધ્વજ યાને કરોડપતિ કહેવાવાની છે 2 કટિધ્વજ થતા તે ઘણી વાર લાગે અને એટલે વખત એ વ્યક્તિ છે એ સ ભવ કેટલો ? ઉચ્ચ ગુણે તે યોગ્યતાથી જ આવી શકે
નારદ–ક્ષીરકદ બક' તમે તે મારા મતને મળતા થાઓ છે.