________________
સાહિત્યસેવા ] જીવન અને કવન
વિવરણ– સણસુદ્ધિ ઉપર અનેક ટીકાઓ રચાઈ છે. આ સૌમાં “રુપલ્લીયમ્ ગચ્છને ગુણશેખરસૂરિના શિષ્ય સંઘતિલકસૂરિએ ૭૭૧૧ શ્લોક જેવડી જે ટીકા સંસ્કૃતમાં વિ સં. ૧૪રરમાં રચી છે તે એમાં આવતી કથા વગેરેને લઈને ખાસ ધ્યાન ખેંચે છે. એ ટીકાનું નામ તત્ત્વકૌમુદી છે
ગુણનિધાનસૂરિના શિષ્ય એક અવચૂરિ રસ્થાને જિ. ૨. કે. (વિ. ૧, પૃ કર૬)માં ઉલેખ છે, પણ સાથે સાથે આ સંધતિલકસૂરિકૃત ટીકા તે નથી એમ પ્રશ્ન અહીં ઉઠાવાય છે
દેવેન્દ્ર (?) કોઈ ટીકા રચી છે.
વળી “તપાગચ્છના મુનિસુન્દરસૂરિના શિષ્ય શિવમંડનગણિએ ૩૫૭ શ્લેક જેવડી એક ટીકા રચી છે. કોઈકની અવચૂરિ છે.
બાલાવબોધ–તપા” ગચ્છના ઉપાધ્યાય શાન્તિચન્ના શિષ્ય રત્નચગણિએ વિ.સ. ૧૬૭૬મા બાલાવબોધ છે
ભાષાંતર–આ કૃતિની મહત્તા જોતા એનું સ્પષ્ટીકરણપૂર્વક ભાપાતર થવુ ઘટે.
સામ્ય-ચદેશ્વરસૂરિના શિષ્ય તિલસૂરિએ દશનશુદ્ધિ રચી છે. વળી રર૬ ગાથામાં “સમ્યકત્વપ્રકરણ”ના નામે પણ ઓળખાવાતી દેસણસુદ્ધિ ચંદ્રપ્રભે રચી છે અને એના ઉપર દેવભદ્રની ટીકા છે.
૧ આ મુદ્રિત છે જુઓ પૃ ૯૨, ટિ ૧.
૨ આમા “ધૂર્તાખ્યાન” છે. વિશેષમાં આ ટીકામા જે વીસ પાઇય કથાઓ છે એના નામાદિ માટે જુઓ મારી કૃતિ નામે પા• ભા. સા. (પૃ. ૧૨૫).
૩ આ ટીકા સહિત મૂળ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઈસ ૧૯૧૩મા છપાવાઈ છે.