SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર સાથે આત્માના લાગવગ પા . છીએ, એમ મનાય છે. જ્યારે વીજળીના નિયમા ( Laws of Eleetricity ) જણાય છે ત્યારે તેની ગનામાં મહાવીર પરમાત્માના અવાજ લાંખે। વખત સુધી સભળાતા નથી. જે શેાધક શાંતપણે એસીને સૂર્ય ગ્રહણુના વખત અને અંતરની ગણના કરતા ડાય તેના અધારાવાળા અજવાળામાં પરમાત્માની ક્રિશાની છાયા પડતી નથી. ઢૌવક આશ્ચર્યના પ્રદેશ આવી રીતે પાછળ અને પાછળ મુકાતા જાય છે, પરંતુ ખાટી ભક્તિના પ્રદેશ ધર્મતરીકે ભાગ્યેજ જીતી શકાય છે. જ’ગલી લેાકાના જુના દેવા હાલ, લાંખા વખત થયા જંગલ, વૃક્ષ અને નદી નાળામાંથી અદૃશ્ય થઈ ગયા છે. એવા પ્રકારના વ્હેમ વેની કેળવાએલી દુનીઆમાં રહ્યા નથી. તે છતાં સિદ્ધ પરમાત્મા તરફની માન્યતા ગઈ નથી, અને ધર્મ સ્થાનકેામાં હવે આકર્ષણના, ગરમીના, લેહચુખકના કે વીજળીના પ્રયાગા થતા નથી, નૈતિક દુનીઆમાં આપણે તેવુંજ. ૧લણ રાખી શકીએ તેવી સ્થિતિ છે. નૈતિક અને આત્મિક ફેરફારા ના બાળ સ્વરૂપ આપણે જેમાં રહીએ છીએ, તેવાજ છે. વિવેક મુ દ્ધિની શક્તિ કેળવણીના લાગવગ, સૂચનાઓ, ચેતવણી, સલાહ વિગેરે પરમાત્માના ઉપદેશના નિયમથી જુદી રીતે વર્તનના ફેરફારો કરે છે, મહાવીર પરમાત્માના ઉપદેશ પ્રમાણે ચાલ્યા વગર આપણે કદી સારા થઈ શકશુ' નહિ એમ આપણે ખરાખર રીતે માનવાને તૈયાર હાઇએ, પણ આ કબુલતની સત્ય અગત્યતા આપણે ભાગ્યેજ સ્વીકારીએ છીએ, આત્મિક સુધારણાના દરેક ઉદાહરણમાં દૈવિક શક્તિની સ્થિતિની ના પાડી શકાય નહિ . પરંતુ ઘણીવાર એ ખાખત વિષે અજાણ રહેવાય છે. એક બાળક માટુ થાય છે, જ્યારે નમ્ર માયાળુ, પવિત્ર થાય છે. પણ જ્યારે આપણે એમ કહી એ છીએ કે, તેને ધાર્મિક કેળવણીના સારા લાભ મળેલા છે, ત્યારે તે બધુ' આપણે પાતેજ આપેલુ છે, એમ આપણને લાગે છે. એક બેદરકાર તરૂણ વિચાર શીળ અને ગભીર મનુષ્ય તરીકે પેાતાના વનને સુધારે છે, અને વર્ષના જવાથી જે અસર થાય છે, તે માપશુ” લક્ષ ખેંચે છે. એક અધર્મી મનુષ્ય પવિત્ર અને ધી થાય છે, અને ભયર્થંકર માંદગી કે તીવ્ર કટુંબિક વ્યાધિ અથવા કોઇ ધર્મી મિત્રની સેાબતથી આપણે ઘણી વખતે તેને ડા અને ભલે માણસ *
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy