SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર અને મનુષ્યનું આત્મિક જ્ઞાન. અંતઃકરણમાં ઉંચા અને પવિત્ર જીવન વિષે વિચાર ઉદભવે છે, અને અંતરને દઢ ઉત્સાહ મગરૂરી અને દુર્ગુણને દાબી દેવાને પિતાની શક્તિઓને જાગૃત કરે છે, ત્યારે અપવિત્ર ઈચ્છા અને નીચમ નો વિકારને પ્રવાહ અટકાવવાનો પ્રયત્ન થાય છે. જ્યારે દૈવિક પ્રમને નમ્ર નિયમ નાસ્તિક અંતઃકરણની ઠંડી ભૂલ દૂર કરે છે ત્યારે આત્માને પાપનું ભયંકર જોર જણાય છે. જાગૃત થએલા આત્મામાં હમેશાં આશ્ચર્યકારક શધથી જ પાપકર્મનું ભાન એકાએક થઈ આ વે છે, નવીન અને ઉચ્ચ અંતઃકરણની ઉન્નતિની સાથે અજા બજે ભારે અને ન સહન થઈ શકે તે દુર્ગણને ભાર આત્માને પિતાની નવી શક્તિઓને કચરી નાંખતે ઉંડી લાગણીથી ઉચે આવતો દેખાય છે જે આજસુધી પાપની સોડમાં આરામથી રહે તે આત્મા મહાવીર પરમાત્માના દર્શનથી ઉત્સાહ પૂર્વક બહાર ધસી આવે છે, તેની નજીક આવવાને બુમ પાડે છે, અને બંધનની અધિરાઈ તથા તાજું ભાન થવાથી પિતે મહાવીરથી દૂર થએલ છે, તે વિચારતાં તેને પિતાની સ્થિતિ જણાઈ આવે છે. જેવી રીતે એક બાળક જ્યારે ધ્યાન વગર અજાણ્યા માણસ ની સેડમાં સૂતું હોય અને જેવું તે પિતાના મા બાપને જુએ છે કે તરતજ તેના તરફ જવાને તરફડીઆં મારે છે અને હાથ લંબાવે છે તેમજ અભણપણે બીજાના હાથમાં રહેવાથી જે અશાંતિ હતી તે વ્યક્ત કરે છે તેવી જ રીતે એક જાગૃત થએલા પાપી માણસને થાય છે. તે છતાં પશ્ચાતાપના પહેલાં તરફડીયામાં આમાની વર્તણુંકમાં પાપ સંપૂર્ણ રીતે જણાતું નથી. આત્મિક જ્ઞાનની વૃદ્ધિની સાથે જે પાપ રહી જાય છે તે આત્માની તીક્ષણ મનવૃત્તિ પર વધારે અસર કરે છે અને તેની જાગૃત થતી શક્તિઓને વધારે કં. ટાળ ભરેલું લાગે છે. ભૂલ અને પાપ તેના આગલાં અંતઃકરણથી અદશ્ય અને અજ્ઞાન હતાં તે ધાર્મિક જીદગીની ઉંચી સ્થિતિમા ઘ૦ ણાજ ધિક્કારવા લાયક જણાય છે. અને પહેલા જે નીચ અને નઠારા કામ કરવામાં આવતાં તેના કરતાં પવિત્ર અને સારાં કામ કરતી વખતે હવે પાપ તરફ વધારે કરડી નજર થાય છે. ચંચળ અંતઃસ્કરણને દરેક પગલે પાપના ગાડાને બે વધારે ભારે જણાતું જાય છે અને જેમ જેમ શ્રદ્ધાળુ આત્મા મહાવીરના જીવનની નજદિક આ 3. P-0
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy