SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય અને મહાવીર પવિત્ર પ્રકૃત્તિ હોય તે પણ સત્યના પ્રભાવથી છુપાઈ રહેલી શક્તિઓ જાગૃત થાય છે અને મહાવીર પરમાત્માના જીવનમાં અને તેના સત્યવચનમાં પવિત્ર દૃષ્ટિ હેય ત્યાં સુધી ઉચ્ચ સ્થિતિનું રક્ષણ થાય છે. મનુષ્ય ગુમાવેલું મહાવીરપણું ફરી કેમ પ્રાપ્ત થાય? સત્યના સિદ્ધાંતની મનુષ્યમાં મહાવીરપણાથી કેમ પ્રતીતિ થાય છે તેને કાંઈક ખ્યાલ આપી હવે તેનું ખરું રહસ્ય શું છે તે સમજવાને પ્રયત્ન કરીશું. પ્રથમ દરેક મનુષ્ય પિતામાં છુપાઈ રહેલું મ હાવીરપણું પ્રગટ કરવાનો પ્રયત્નવાન થવું જોઈએ. * મહાવીર પરમાત્મા એક રીતે મનુષ્યત્વનું ખરૂં તત્વ પ્રગટ કરનાર છે, પાપકર્મથી આપણું આત્માએ પિતાના સ્વરૂપને જે અંધારામાં રાખી દીધું છે તે ફરી અજવાળામાં લાવવાને મહાવીર સમર્થ છે. જ્યારે મનુષ્ય પોતાની કર્મપત્તિથી અવનતિના ખાડામાં પડી જાય છે અને પોતે બહાર આવવાને કોઈ પણ રીતે શક્તિવાન થતો નથી. ત્યારે મહાવીરના વચને જે શાસ્ત્રમાં છે તે તેને પિતાની ઉન્નતિને માર્ગ બતાવે છે. ગુમાવેલા સત્ય વિચારે મેળવવાને માનસિક પરાવર્તન થવું જોઈએ કે જેને સંભવ નીતિવાન અને ધાર્મિક મનુષ્યને ખાત્રી આપવાને મુશ્કેલ નથી એક કેહી જતા છોડવાને પિતાની પડતીનું ભાન હેતું નથી તેમજ તેમાંથી નકામું જંગલી પુ. બ્ધ થાય તે પણ બીજા સુંદર અને સુગ ધિ છેડવામાં તે પિતાના મૂળ સ્વરૂપને ઓળખી શકતું નથી એક પાળેલું અને ઘરમાં રાખેલું પ્રાણી કે જેને કદમાં ઠીંગણું કરેલું હોય અને તેની સઘળી શક્તિને કાબુમાં લીધી હેય તે પ્રાણી જ્યારે પિતાના જંગલી સાથી જનાવરને ક્રૂર, જોરાવર અને સ્વતંત્ર જુએ છે અને જે સ્થિતિમાંથી પિતે નકામું થઈ ગયું હોય છે તે પ્રત્યક્ષ અનુભવે છે ત્યારે પણ તેને પિતાની જાતનું ભાન આવતું નથી આ પ્રમાણે છે તે પણ જેમને શુદ્ધ અને નૈતિક અંતઃકરણની બક્ષીસ છે તેવા મનુષ્યને તેના સંબંધમાં એથી ઉલટો જ પ્રકાર છે. મનુષ્ય ગમે તેટલા અજ્ઞાન અધિકારમાં શું ગળાઈ ગયો હોય તે પણ તેના આંતરિક આત્મામાં તેના મૂળ સ્વરૂપને તેણે ગુમાવ્યું નથી. તેના મનમાંથી પિતાની ઉત્તમત્તાની ગુપ્ત M. P-૨
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy