SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ વીર પરમાત્માના અદશ્ય સ્વરૂપની દસ્થ પ્રતીતિ ૨૩. રણ ચાલતું હોય ત્યારે તેની આતુરતા ભાગ્યેજ હોઈ શકે છે. માટે વીરપરમાત્માના વર્તન સાથે આપણે સંબંધ રાખવાને આપણું મહાન માનુષિક આચરણ પ્રેમ અને પવિત્રતાથી ભરપૂર રાખવું જોઈએ, અને પરમાત્માએ મનુષ્યપણે જે દુઃખ સહન કર્યા છે. પિતાના શરીરને જે રીતે તુચ્છ ગણ્યું છે અને અનેક આત્માને તેથી જે મેક્ષ કીધે છે તેને ખંતપૂર્વક અભ્યાસ કરી તેમના અદ્વિતીય જીવનને આપણું હૃદયમાં આળેખી રાખવું જોઈએ. મહાવીર પ્રભુના ઘેર ઉપસર્ગો અને દુઃખ તથા આત્મભેગ સિવાય બીજે કેઈ સ્થળે ગમે તેવા દુઃખી સ્થિતિમાં પણ પરમાત્માની શક્તિની પ્રતીતિ થતી નથી, ગમે તેવા દેવિક ઉપકારના કાર્યથી પરમાત્માને પ્રેમ મનુષ્યથી મેળવી શકાતું નથી. ન ખૂટે તેવી દૈવિક શકિતની વીરપ્રભુમાં પ્રતીતિ થાય છે એટલુજ નહિ પણ જેનામાં આખું જગત્ ડેલાવવાની શકિત છે તે પોતે દુઃખ સહન કરે છે, ત્યારે તેના અતીશે સહનશીલપણાની પણ અપૂર્વ પ્રતીતિ થાય છે. વીરપરમાત્માને તેની શકિત બતાવવામાં કાંઈ પણ વિદ્ધ નહોતું. તેને અખૂટ જ્ઞાનને પ્રજાને ભરપુર હતું અને તેની અનંત શકિતને પ્રવાહ ચાલુ હતું. તેને ઉપકારના કિરણોનું અજવાળું ઓછું કરવાને કઈ પણ અંધકારમાં શકિત નહતી, જેના એકજ વખતથી આખી દુનીઆ ભેગ આપવાને તૈયાર થાય અને જેને હાથના સહજ , જોરથી તેને સિદર્યમાં ઝાંખું પડી જતું જગત્ ઉથલપાથલ થઈ જાય દુકામાં જે અનંતશક્તિના નાયકને માટે કોઈ પણ હૃદયને પ્રયત્નની, લાગણની. આત્મભેગની કાંઈ પણ આવશ્યકતા નહોતી. તેને પરમાત્મસ્વરૂપ આત્મા સર્વ શકિતમાન હતું. પરંતુ તે છતાં તેમણે અતિ સહનશીલપણે જે ઘોર ઉપસર્ગો સહન કરી કર્મશત્રુને પરાજય કર્યો છે તેનું રહસ્ય સમજવાથી મનુષ્ય આશ્ચર્યમાં ગર્ક થઈ જાય છે. વીરપ્રભુને સ્વામગ જુદા જ પ્રકારને હતા. મનુષ્યને જે જે કુદરતી બક્ષીસ મળેલી હોય છે તે માત્ર જોતાં વીરપ્રભુમાં શ્રેષ્ઠતા અને ભલાઈને જે અખૂટ ખજાને હતો મનુષ્યના ઉદ્ધાર માટે જે ઉપકારની લાગણીને પ્રવાહ છૂટતે હતે. અને જેની બરાબરી કરવાને કોઈ પણ સામર્થ્યવાન હતું નહિ. તેમજ તેની જગ્યા કે તે
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy