SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વતંત્ર પદિ પામિયા, બાલસિહ મહારાજ; આયુષ્ય તેજ વધે અની, આશિશ દેસે આજ. ૩ મંગળમય જય વિમળ વૃદ્ધિશુભ, વિજય વિશ્વ વઢવાણપતી; બાલસિંહજીને બહુ બહુ સુખ, ઓ ઇશ્વર તું આ અતી; નિપૂણ નીતિ પૂરણ પ્રીતિ, રમણિક રીતી જન જાણે જસવંતા નૃપ જુગ જુગ જીવો, આશિષ અદકિઆ ટાણે, સંવત ઓગણસે બેતાળીશ, કાર્તિક માસ કુશળ નિરધાર; સુકલપક્ષ તેરસ ભૃગુવારે, પૂરમાં વરસો જય જયકાર. પલટીકલ એજંટ પધાર્યા, એચ, એલ, નટ સાહેબ નામ; બિજા પણ સ્નેહીને સાહેબ, બિરાજયા આવી આ ઠામ.૨ બાલસિંહજી મહારાજાએ, રાજ્યની લીધી હાથ લગામ પ્રબળ પ્રતાપ જગતમાં જામે, સકળ મરથ સિદ્ધિ કામ, ક્ષમા સરલતા શિળ સજનવા, વિનય નમતા સાથી સાર; કુળ ૨૫ ગુણ લાયક વય વિધા, સંતોષે સ્નેહિ નિરધાર, ૩ ગુણગંભિર ગુણિયલ ગરવા, વિચારી વદતા મુખથી વેણ મહારાજાની મનહર રીત, જનહિતકારી સે સુખ દેણ પૃથ્વિમાં પ્રખ્યાતી સારી, યિત ગુણ ગાયે સુલતાન બાલસિંહજીને બહુ બહુ સુખ, સંપત આપો શ્રી ભગવાન, ૪ પુત્ર પત્રિસમ ગણી પ્રજાને, વિક્રમ સમ સુખ રાજ્ય કરો; ભગવત ભાવ સહિત સુખ ધનના, ભરપુર નિજ ભંડાર ભરે; શુભ વિદ્વાન અને સા સજન, પામે છે પૂરણ સન્માન
SR No.011580
Book TitleYasho Bhushanam Sarvada Varddhamanam
Original Sutra AuthorN/A
AuthorDevshankar R Raval
PublisherDevshankar R Raval
Publication Year1885
Total Pages19
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy