SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) શાલ વિદિડીત છંદ વિશ્વાધાર વરિષ્ઠ વિધ હરતા આધાર તા અતી. પૂરો સર્વ મનોરથી મન તણું આપી સદા સુમતી; પામે પ્રઢ પ્રતાપ આપ અતિસે, પાળો પ્રજાને સદા. બાલાસિંહ ભુપ ખુબ ખુશિમાં સ્નેહ રહે સદા. ૧ સાક્ષાતા પ્રભુ સષ્ટિમાં સુખનિધી લીલા અતી તાહરી; પ્રીતે આપ અખૂટ આયુષ્ય દિ સંહારી નાખી અરી; સિદ્ધી સંપત "દ્ધિ વિદ્ધિ બળને આપી હશે આપદા; બાલાસિંહ તું ભૂપ ખુબ ખુશિમાં રહે રહે સર્વદા. ૨ રાગ. (મોહનજીને મને મારશાળમાં)એ સદા બાલસિહજી સુખ પામે. યશકિર્તિ અચળ જગ જામ, સદા બાલસિંહજી સુખ પામો. હેય અમૃતની જેમ વૃષ્ટિ, તેમ શાન્તિ બતાવે છે સૃષ્ટિ મહારાજાની છે સમ દ્રષ્ટી, સદા બાલસિહજી સુખ પામે આજે પદવી સ્વતંતર કીધી, રાજ લગામ હાથમાં લીધી પુરવાસીએ આશિશ દીધી, સદા ખાલસિંહજી સુખ પામી ઓગણીસે બેતાળીશ સાર, સુકલપક્ષ કાર્તિક નીરધાર તિથી તરસને ભૂરા વાર, સવા બાલસિંહજી સુખ પામો. ચાર ચાર હંશિઆરી, થયા સ્વતંત્ર રાજ્યાધિકારી
SR No.011580
Book TitleYasho Bhushanam Sarvada Varddhamanam
Original Sutra AuthorN/A
AuthorDevshankar R Raval
PublisherDevshankar R Raval
Publication Year1885
Total Pages19
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy