SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) લાવણી. મહારાજાને મહિમા મોટો, જેના જજન જગ ગાયે; હારદ હિત ભરેલી વાણી, સુણતાં સુખશાન્તિ થાય; રાજસુનીતિ પૂરણ પ્રીતી, રમણિક રીતિ અઈતિ; જાયુ નામ નિરંતર જપતાં, ભાગે છે ભાવ ભીતિ. ૧ નામદારનાં નેહ ભરેલાં, કામ કુશળ સર્વે માર; રાત દિવસ રૈયત ગુણ ગાયે, નિરખી નયન ઠરે મારા જયમંગળને કુશળ સર્વદા, અમ્મર વેલસમ વંશ વા; થીર કરી થાપો પરમેશ્વર, અખૂટ લાભ ધો આપ બ.૨ સરસ ઇસમ સુખ અહરનિશ, વળી ભવ વિધવિધ પામે; દામ હામ ખૂબ ખૂશ તબિયતમાં,જગમાં જેર અધિક જામ માંન મતબો સદા અવિચળ બાલસિંહજી અમર રહો; ગહન ગુણ જય જય જસવંતા,ચિત્ત નિત્ય હિત સર્વનું ચહ. ૩ લીલા લહેર પ્રભ હજે નિરંતર અપૂર્વ સુખમાં આપ રહો; કરાળુ મહારાજ રાજવી, શુભ કિર્તિ સ્નેહથી લો; હર હસને બહુ બલિહારી, અમર અવિચળ આપ રહો; જોબન ધનસુખવિજય વૃદ્ધિના, લાવ લાભ લખવા કહે, લવિંગલના છંદ, લો શુભ લાવ કરો પરમાર, તિથી ગુણ ગ્રહો ગણિ લાયક
SR No.011580
Book TitleYasho Bhushanam Sarvada Varddhamanam
Original Sutra AuthorN/A
AuthorDevshankar R Raval
PublisherDevshankar R Raval
Publication Year1885
Total Pages19
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy