SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા વાયુવાયુકાય તુમ્~~એકેન્દ્રિય पिपीलिका - डीडी *:~ શબ્દાર્થ સન્તાનામ્———સુધીના વેને નિ~~~કરમી ભ્રમર - ભ્રમર-ભમરે એકએક શિન:---સંગી (મનવાળાં) ૩ મનુધ્યાતિ—મનુષ્ય વગેરે વૃ—િઅધિક સમના:~~~મન સહિત હોય તે સૂત્રાર્થઃ (૨૭) વાયુકાય સુધીના જીવાને એક ઇન્દ્રિય હોય છે. (૨૪) કૃમિ, કરમીમાં, પિપીલિકા-કીડીઓ, ભ્રમર અને મનુષ્ય વગેરેને ક્રમેક્રમે એકએક ઇન્દ્રિય અધિક હોય છે. (૨૫) સંની મનવાળાં હોય છે. વિશેષાર્થ-સમજૂતી - પ્રશ્ન; નવ નિકાય કહેા. ઉત્તર : પૃથ્વીકાય, જલકાય, વનસ્પતિકાય, તેજઃકાય અને વાયુકાય એ પાંચ તથા ચાર હ્રક્રિયાદિ ચાર મળી નવ નિકાય છે, તેમાં વાયુકાય સુધીના પાંચ નિકાયાને ફક્ત એક ઇન્દ્રિય હાય છે અને તે પણ સ્પર્શન ઇન્દ્રિય. પ્રશ્ન: મે ઇન્દ્રિય, ત્રદ્રિય આદિ જીવા કયા કયા છે તે વિગતથી સમજાવે. ઉત્તરઃ કૃમિ આદિ જીવાને મે ઇન્દ્રિય વ્હાય છેઃ એક સ્પર્શન અને બીજી રસન. ખડી, કેંથવા, માંકડ આદિને ઉક્ત છે અને ધ્રાણ એ ત્રણ ઇન્દ્રિયા હેાય છે. ભમરા, માખી, વીંછી, મચ્છર આદિને ઉક્ત ત્રણ તથા આંખ એ ચાર ઇન્દ્રિયા હેાય છે. મનુષ્ય, પશુ, પક્ષી, દેવ તથા નારકને ઉપરની ચાર અને કાન મળી પાંચ ઇન્દ્રિયે હાય છે. પ્રશ્નઃ આ સંખ્યા વ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય કે ઉભયની સમજવી?
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy