SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્ટ કરવા માટે સાધન તરીકે આવા વિશિષ્ટ પ્રત્યેનો ઉપયોગ કરવાની અવિશુદ્ધ મનોવૃત્તિઓ સજીવન છે અને રહેશે ત્યાં સુધી ખેંચતાણુ રહેવાની અને એવી ખેચતાણ ઓછી કરવા પ્રયત્ન કરવા એ સુણોનું કર્તવ્ય છે. પણ એ કર્તવ્ય બજાવતાં સત્યને જરી પણ આંચ ન આવવી જોઈએ. ' એ હેતુ જેટલા અંશે સફળ થાય તેટલે અંશે આ પ્રસ્તુત પ્રકાશન જેવાં પ્રકાશનની સાર્થકતા અને સફળતા છે, શ્રી નેમિનાથજી જૈન ઉપાશ્રય ધુરંધરવિજય ગણી - મુંબઈ-૩ તા. ૮-૯-પર
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy