SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ સૂયગડંગ સૂત્ર मूलम्- जे एवं उंछं अणुगिध्धा, अन्नयरा हुंति कुसीलाणं । सुतवस्सिए वि से भिक्खू, नो विहरे सह णमित्थीसु ॥१२॥ અર્થ : જે સાધુએ સ્ત્રીસહવાસ ને નિંદનિય કર્મમાં આસક્ત રહે તે સાધુ નથી પણ કુશીલ છે. તે સાધુ ઉત્તમ તાપરવી હોય તો પણ સ્ત્રીઓની સાથે વિચરવું નહિ मूलम्- अवि धूयराहिं सुण्हाहि, धा[ह अदुव दासीहि । महतीहिं वा कुमारीहि, संथवं से न कुज्जा अणगारे ॥१३॥ અથ ; સાધુ પિતાની કન્યા કે પુત્રવધુ કે ધાયમાતા કે દાસી અથવા મોટી ઉમરની સ્ત્રી સાથે કે કુમારિકા સાથે વાર્તાલાપ કે સંસર્ગ કરે નહિ. मूलम्- अदु णाईणं च सुहीणं वा, अप्पियं दठ्ठ एगया होइ । गिध्धा सत्ता कामेहि, रक्खणपोसणे मणुस्सोऽसि ॥१४॥ અર્થ : એકલા સ્ત્રી સાથે બેઠેલા સાધુને દેખીને તેને જ્ઞાતિજને કે તે સ્ત્રીને પતિ નારાજ થાય કહેવા માંડે કે અન્યની જેમ આ સાધુ પણ કામમાં આસક્ત છે ને કહે છે કે આ સ્ત્રીનું ભરણપોષણ કરો. કેમકે આ સ્ત્રીને તું પુરુષ છે मूलम्- समणं पि दणदासीणं, तत्थ वि ताव एगे कप्पति । ____ अदुवा भोयणेहिं णहि, इत्थीदोसं संकिणो होति ॥१५॥ અર્થ : ઉદાસીન સાધુને સ્ત્રી સાથે એકાંતમાં વાર્તાલાપ કરતાં જોઈ ત્યાં તે વખતે કઈ ક્રોધિત થઈ જાય. તેમ જ સ્ત્રીના દોષની શકા કરે અથવા એમ માને કે આ સ્ત્રી સાધુના માટે આહાર તૈયાર કરી આપે છે मूलम्- कुव्वंति संथवं ताहिं, पब्भट्ठा समाहिजोगेहिं । तम्हा समणा ण समेति, आयहियाए सण्णिसेज्जाओ ॥१६॥ અર્થ : સમાધિયોગથી ભ્રષ્ટ પુરુષ જ સ્ત્રીઓ સાથે પરિચય કરે એ વાતને સાધુ બરાબર જાણી– આત્મહિત કરનારા તેઓ સ્ત્રીઓની સમીપમાં જતાં નથી. ટિપ્પણી :- સમાધિયોગ એટલે આત્મકલ્યાણ – ધર્મધ્યાનમાં – મન, વચન, કાયા વડે પ્રવૃત્તિ કરાય તે જ સમાધિયોગ છે કે જે સાધુ સમાધિયોગ ભ્રષ્ટ થાય તે શિથિલાચારી છે. પાર્થસ્થ છે માટે સાધુપુરુષે–આત્મકલ્યાણ હિતેષ – સ્ત્રી પરિચયથી દૂર રહેવું તેને સ સર્ગ ન કરે मूलम्- बहवे गिहाई अवहटु, मिस्सीभावं पत्थया य एगे। धुवमग्गमेव पवयंति, वाया वीरियं कुसीलाणं ॥१७॥ અર્થ : ઘણું એક ઘર છોડીને પ્રવજ્યા ગ્રડણ કરીને મિશ્રભાવને સ્વીકારી લે છે ને કહે છે કે
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy