SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयाध्ययने तृतीयोदेशकः પૂર્વ ભૂમિકા :– ત્રીજા અધ્યયનનો ખીજે ઉદ્દેશક પૂર્ણ થયા. પહેલાં અને ઉદ્દેશકામાં પ્રતિકુળ અને અનુકુળ ઉપસર્ગાનું વર્ણન આવ્યું. આ ત્રીજા ઉદ્દેશકમાં ઉપસર્ગો વડે તપ સયમની વિરાધના થાય છે, તે વિષયનુ જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. मूलम् - जहा संगामकालंमि, पिटुओ भीरु वेह | वलयं गहणं णूमं, कोइ जाणइ पराजयं ॥ १ ॥ અર્થ : જેમ યુદ્ધના સમયમાં કયર પુરૂષ પ્રાણ બચાવવા માટે પાછળની ખાજુ વલય - ખાડાગહન સ્થાન, છૂપાવાની જગ્યા જોઇ રાખે છે કારણ કેાનો પરાજય થશે તે કાણુ જાણે છે? मूलम् - मुहुत्ताणं महत्तस्स, मुहुत्तो होइ तारिसी । पराजियावसप्पामो, इति भीरु उवेहई ॥२॥ અર્થ : ઘણા મુહૂર્તનું કે કોઇ એક મુહૂર્ત એવા અવસર આવે (જ્ય પરાજયના સભવ) શત્રુથી હારી જવાય ત્યારે ગુપ્ત રહી શકાય એવા સ્થાનની પ્રથમથી કાયર પુરૂષ ગવેષણા કરી રાખે છે. मूलम् एवं तु समणा एगे, अबलं नच्चाण अप्पगं । अणाrयं भयं दिस्स, अवकष्वंतिमं सुयं ॥३॥ અર્થ : આ પ્રકારે કોઇ શ્રમણ પેાતાને સયમ પાલન કરવામાં અસમર્થ જાણીને ભવિષ્યકાળને ભય દેખીને વ્યાકરણ તથા જ્યેતિષ ભણીને પેાતાનાં નિર્વાહનુ સાધન બનાવી રાખે છે ટિપ્પણી – કાઈ એક શ્રમણ ભવિષ્યના વિચાર કરી સયમ પાળવામાં કાયર જેમ યુદ્ધમાં પહેલાં દુર્ગા - કિલ્લા વિગેરેનુ અન્વેષણ કરી રાખે છે તે રીતે શ્રમણ પેાતાની રક્ષા માટે વ્યાકરણ, આયુવેક, યૈાતિષ વિગેરે શાસ્ત્રોના આધાર લઇ ભિવષ્યમાં ગુજરાન ચલાવવાના વિચાર કરી રાખે છે, मूलम् - को जाणइ विऊवातं, इत्थीओ उदगाउ वा । चोइज्जता पवक्खामो, ण णो अत्थि पकप्पियं ॥४॥ અર્થ : સ્ત્રીઓ વડે કે કાચા પાણી વડે મારો સયમ ભ્રષ્ટ થઇ જશે એ કોણ જાણી શકે છે? ને મારી પાસે પૂર્વ ઉપાર્જિત ધન પણ નથી એટલા માટે હસ્તવિદ્યા કે ધનુર્વેદ વિગેરેને અ મતાવી આજીવિકા ચલાવી શકય. मूलम् - इच्चेव पडिलेहंति, वलया पडिलेहिणो । वितिगिच्छ समावन्ना, पंथाणं च अकोविया ॥ ५ ॥ અર્થ ; આ સંયમનું પાલન થશે કે નહિ ? એવા પ્રકારને સદેહ કરવાવાળા, માર્ગને નહિં જાણુ
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy