SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર ૨૯ ટિપ્પણી :- તીર્થંકરાને મહાન કહેવાય છે એવા મહાઋષિ જ્ઞાતપુત્ર વર્ધમાન વડે કથિત ધર્માંતેનુ મેાક્ષાભિલાષી પુરૂષા જ આરાધના કરે છે. તેઓ ખાટી દેશનાને ત્યાગ કરે છે. માટે સ્થિત છે અનેધમથી ભ્રષ્ટ થતાં લેાકેાને ધમાં સ્થિર કરે છે. मूलम् - मा पेह पुरा पणामए, अभिकरवे उर्वाह धुणित्तए । जे दूमण तेहि णो णया, ते जाणंति समाहिमाहियं ॥ २५ ॥ અ. પૂર્વે ભેાગવેલા શખ્વા≠િ વિષયે સ્મરણ ન કર, આઠ કર્મને તથા ઉપાધિને નષ્ટ કરવા ઇચ્છા રાખે, જે મનને દુષિત કરવા વાળા શબ્દાદિ વિષયા છે તેમાં જે પુરૂષ આસક્ત નથી તે પુરૂષ પાત'નાં આત્મામાં રહેલાં સમાધિને જાણે છે. मूलम् - णो काहिए होज्ज संजए, पासणिए ण य संपसारए । णच्चा धम्मं अणुत्तरं, कयकिरिए ण यावि सामए ॥ २८ ॥ અર્થ · સચમી સાધક ધર્મ વિરૂધ્ધ કથા ન કરે, નિમિત્ત આદિ પ્રશ્નો, વર્ષા, ધનાદિ ઉપાર્જનના ઉત્તર ન આપે પરંતુ વેતમ શ્રુત ચારિત્ર્યને જાણીને સયમાનુષ્ઠાન કરે ને કઈ વસ્તુ પર મમતા ન રાખે. मूलम् छन्नं च पसंसं णो करे, न य उक्कसप समाहणे । तेसि सुविवेगमाहिए, पणया जेहि सुजोसिपं धुव ॥ २९ ॥ અર્થ : સાધુ પુરૂષૅ માયા - લાભ - માન ને ધ ન કરે તેમ પેાતાની પ્રશશા ન કરે જેમણે સયમનુ જ સમ્યક્ પ્રકારે સેવન કર્યું છે તેમનુ જ ઉત્તમ વિવેક પ્રસિધ્ધ છે ને તે જ ધર્મપરાયણ છે मूलम् - अणिहे सहिए सुसंवडे, धम्मट्ठी उवहाणवीर । बिहरेज्ज समाहीइंदाए, अत्तहियं रवु दुहेण लब्भइ ||३०|| અર્થ સ્નેહરહિત, જ્ઞાન સહિત કાર્ય કરે, મન તથા ઇન્દ્રિએથી ગુપ્ત તથા ધર્મને જ અથી તપમાં પરાક્રમ ફેારવનાર ઇન્દ્રિયેશને વશમા રાખનાર આ પ્રકારથી સાધુ સંયમનું અનુષ્ઠાન કરે કારણ કે આત્મકલ્યાણ દુઃખ વડે ઘણા પ્રયત્ના પડે પ્રાપ્ત થાય છે. मूलम् - ण हि णूण पुरा अणुस्तुयं, अदुवा त तह जो समुट्ठियं । मुणिणा सामाइ आहियं, नाएणं जगसव्वदसिणा ||३१|| અર્થ : સ જગતને દેખનાર જ્ઞાતપુત્ર મુનિએ સાવદ્ય વિરતિરૂપ સામાયિકનું કથન કહેલું છે નિશ્ચયથીપહેલાં તિર્થ કરેાના ઉપદેશને જીવે સાંભળેય નથી. તે કદાચ સાંભળ્યુ હોય તેા યથાપણુંઅનુષ્ઠાન કરેલ નથી मूलम् - एवं मत्ता महंतरं, धम्ममिणं सहिया बहुजणा । गुरुण छंदाणुवत्ता, विरया तिन्नमहोधमाहिय ॥ त्ति वेभि ||३२|| અં. આ પ્રકારે માનીને, સર્વોત્તમ અત્ ધર્મ સ્વીકારી, જ્ઞાનાદિ સંપન્ન ગુરૂના અભિપ્રાયે વનાર ઘણા જીવા પાપથી નિવૃત્ત થઇ સમાર સાગરને પાર કરેવ છે ભગવતે કહેલું છે તે જ આપને કહું છુ. द्वितीय अध्ययननो द्वितीय उद्देशकः
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy