SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयाध्ययने द्वितीयोदेशकः પર્વભૂમિકા – બીજા અધ્યયનને પ્રથમ ઉદ્દેશક પૂર્ણ થયા પહેલાં ઉદ્દે શક સાથે આ બીજા ઉદેશકનો સંબંધ છે. પહેલાં ઉદ્દેશકમાં પ્રથમ તીર્થકર રાષભદેવ ભગવાને પિતાના ૯૮ પુત્રને ઉપદેશ આપે હવે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે ત્યારે બીજા ઉદેશકમાં પણ એ જ પ્રકારનું કથન છે मूलम्- त्यसं व जहाइ में रयं, इति संखा य मुणी ण मज्जइ । गोयन्नत रेण माहणे, अहऽसेयकरी अन्नेसी इंखिणी ॥१॥ અર્થ ? જેવી રીતે સાપ પિતાની ચામડી (કાંચળી) ને છોડી દે છે એ જ પ્રકારે સાધુ આઠ પ્રકારનાં કર્મને છોડી દે છે. (કર્મ જ દુઃખના કારણ રૂપ છે) આ પ્રકારે જાણીને મુનિ અભિમાન ન કરે નેત્ર મદ તથા અન્યની નિંદા કરનાર સાધુ કલ્યાણનો નાશ કરનાર થાય છે मूलय- जो परिभवई पर जणं, संसारे परिवत्तइ महं। ૩૬ ફુલોળિયા ૩ પાવિયા, ફત સવાય મુખ જ મળ૬ રા અર્થ . જે પુરૂષ અન્ય પુરૂષનો તિરસ્કાર કરે છે તે પુરૂષ આ ચારગતિરૂપ સંસારમાં દીર્ઘકાળ સુધી ભમ્યા કરે છે કારણ કે પુર નિદા પાપજનક હોય છે એ પ્રકારે જાણીને મુનિ અભિમાન કરતા નથી પિતાનાં ગુણોનું અભિમાન કરતો નથી. मूलम्-जे यावि अणायगे सिया, जेवि य पेसगपेसए सिया । जे मोणपयं उवहिए, गोलज्जे समयं सया चरे ॥३॥ અર્થ . જે કોઈ નાયક વગર સ્વયં ચક્રવતી હેય ને તેનો દાસને દાસ હોય તે બન્નેમાં સંયમ ગ્રહણ કરેલ હોય છતાં વદના વહેવારમાં લજજા ન હોવી જોઈએ પરંતુ સર્વકાલ સમભાવથી વહેવાર કરવા જોઈએ ટિપ્પણી –જેને કઈ નાયક નથી એવા ચક્રવતી સાધુ બની જાય ને તેને દાસને પણ દાસ સાધુ થઈ ગયે હોય તે પહેલાં જેમણે સંયમ ગ્રહણ કરે છે ને મોટા છે ને ચક્રવત પછી સાધુ થયા છે તે તેને વંદના કરતા શરમાવું ન જોઈએ. मूलम्- सम अन्नयरंमि संजमे, संसुध्धे समणे परिव्वए । जे आवकहा समाहिए, दविए कालमकासी पंटिए ॥४॥ અર્થ સભ્ય પ્રકારથી શુદ્ધ અતિચાર રહિત તપસ્વી મુનિ જીવન પર્યત કોઈપણ સચમ સ્થાનમાં સ્થિર થઈ સમભાવની સાથે સયમનું પાલન કરે, મુકિતગ મુનિ સ-અસત્ય વસ્તુને સમજનારો વિવેકશીલ પુરૂષ સમાધિત રહેતા સ યમનું મૃત્યુ આવતાં સુધી પાલન કરે ટિપ્પણું - શુદ્ધ સાધુએ જીવનપર્યત સંયમમાં સ્થિત રહીને મૃત્યુ પર્યત સયમનું પાલન કરવું જોઈએ
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy