SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ મૂત્ર ૧૯ પછી સદ્ગતિ સુલભ નથી એટલા માટે વિવેકશીલ પુરુષ પૂર્વોકત માતા-પિતાનાં નેહબંધન રૂપ ભયને જ્ઞ-પરિણાથી જાણી પ્રત્યાયાન પરિજ્ઞાથી વિરકત થઈ જાય. ટિપ્પણીઃ-માતા-પિતાના સ્નેહના કારણે કેટલાક અવિવેકી મનુષ્યો પ્રવજ્યા લઈ શક્તા નથી ને તેવા મનુષ્યને પરભવમાં સદ્દગતિ પ્રાપ્ત થતી નથી માટે વિવેકી મનુષ્ય સાવદ્ય અનુષ્ઠાને ત્યાગ કર જોઈએ. मूलम्- जमिणं जगति पुढो जगा, कम्मेहि लुप्पंति पाणिणो। सयमेव कहिं गाहंति णो तस्स मुच्चेज्जऽपुटुंय ॥४॥ અર્થ : જે કારણથી આ સાવદ્ય કર્મો કરનારની ગિત થાય છે આ સંસારમાં પૃથક પૃથક જગતમાં રહેલા જ પિતાનાં કર્મોથી દુઃખી થાય છે. પિતાનાં કરેલાં કર્મો વડે જ નરક નિદ વિગેરે સથાને પ્રાપ્ત કરે છે પિતાનાં કરેલાં કર્મો ગળ્યા વિના તે મુકત થઈ શકતું નથી. मूलम्- देवागंधव्वरक्खसा, असुरा भूमिचरा सरीसिवा । राया नर सेट्ठि माहणा, ठाणा तेवि चयंति दुक्खिया ॥५॥ અર્થ : દેવ, ગંધર્વ, રાક્ષસ વિગેરે તથા અસુર ભૂમિ પર ચાલવાવાળા સર્પ વિગેરે સરકીને ચાલવાવાળા સર્પ વિગેરે, રાજાઓ, સામાન્ય મનુષ્ય, નગર શેઠ, બ્રાહ્મણ વિગેરે સી પોતપોતાનાં સ્થાનને દુઃખી થઈને છેડે છે. ટિપ્પણ-દશ પ્રકારનાં ભુવનપતિ દેવે, વ્યંતર દેવે, ભૂચર છ તથા ચક્રવતી, બલદેવ, વાસુદેવ, પ્રતિ વાસુદેવ આદિ રાજાઓ, મનુષ્ય, બ્રાહ્મણે આદિ સમસ્ત જીને પોતપોતાનું સ્થાન છોડતાં દુઃખ થાય છે. मूलम्- कामेहि ण संथवेहि गिद्धा कम्म सहा कालेण जंतवो। ताले जह बंधणच्चुए, एवं आउक्खयमि तुट्टइ ॥६॥ અર્થ : વિષય ભેગની તૃષ્ણમાં તેમ જ શબ્દ વિગેરે વિષયમાં તેમ નિશ્ચયથી માતા-પિતા, સ્ત્રી-પુત્ર વિગેરેમાં આસકત રહેવામાં પ્રાણીને કર્મ વિપાકના કાળે પિતાનાં કર્મને ભેગવતાં જેવી રીતે બંધનથી છૂટેલાં તાલફળ પડી જાય છે એ જ પ્રકારે આયુષ્ય પૂર્ણ થતાં જ મૃત્યુને પ્રાપ્ત થાય છે. मूलम्- जे यावि बहुस्सुए सिया, धम्मिय माहण भिक्खुए सिया । अभिगूमकहिं मूच्छिए, तिव्वं ते कम्मेहि किच्चति ॥७॥ અર્થ : જે કોઇપણ વ્યકિત બહુશ્રત હોય, ધાર્મિક બ્રાહ્મણ કે ભિક્ષુ હોય પણ જે તે માયાકૃત અનુષ્ઠાનેમાં આસકત હોય તે તે પોતાના કર્મો દ્વારા પીડિત થાય છે. मूलम्- अह पास विवेगमुट्ठिए, अवितिने इह भासई धुवं ।। णाहिसि आरं कओ परं, वेहासे कम्मेहि किच्चइ ॥८॥ અર્થ: આના પછી જુઓ અન્ય તીથીઓ પરિગ્રહને છેડી અથવા સંસારને અનિત્ય સમજી પ્રવજ્યાને ગ્રહણ કરે છે પણ સમયનું સારી રીતે પાલન કરી શક્તા નહીં હોવાથી
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy