SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ સૂયગડાંગ સૂત્ર मूलमू- बुसिए य विगयगेही, आयाणं सम्मरक्खए । चरिआसणसेज्जासु, भत्तपाणे य अंतसो ॥११॥ અર્થ : દશ પ્રકારની સમાચારમાં રહેલ અને આહાર વિગેરેમાં આસકિત રહિત જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની સમ્યક પ્રકારે રક્ષા કરે ગમન કરતાં, બેસતાં તથા શયનમાં યત્ના રાખે. તેમ જ ભાત-પાણીના વિષયમાં સદા ઉપગ રાખે. मूलम्- एतेहिं तिहि ठाह, संजए सततं मुणी । उक्कसं जलणं णमं, मज्झत्थं च विगिचए ॥२०॥ અર્થ એ ત્રણ સ્થાનોમાં (ઈર્યા, આસન તથા શય્યામાં) સદા સંયમ રાખતાં એવા મુનિએ કેધ, માન, માયા ને લેભનો ત્યાગ કરી દે. मूलम्- समिए उ सया साहू, पंच संवर संवुडे । सिएहिं असिए भिक्खू , आमोक्खाय परिव्वएज्जासि ।त्तिबेमि ॥१३॥ અથ : સમિતિયુકત સાધુ સદા પાંચ સંવરથી સંવૃત થયેલ ગૃહસ્થમાં આસકિત ભાવથી રહિત (આહારમાં મૂચ્છભાવ રહિત) મોક્ષપ્રાપ્તિ સુધી ભિક્ષુ સંયમ પાલન કરે સર્વ કર્મને ક્ષય કરવા સયમમાં આસક્ત રહે આ પ્રમાણે સુધર્માસ્વામી પિતાના શિષ્ય જ બુસ્વામીને કહે છે. इति प्रथमाध्ययने चतुर्थ उद्देशकः
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy