SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર ૨૪૯ हंता कप्पंति । कि ते तहप्पगारा कप्पंति मुंडावित्तए ? हंता कप्पंति । कि ते तहप्पगारा कप्पंति सिक्खावित्तए? हंता कप्पंति । कि ते तहप्पगारा कप्पंति उवट्ठावित्तए? हंता कप्पंति । तेसि च णं तहप्पगाराणं सब्ब पाहिं जाव सव्व सत्तेहिं दंडे निक्खित्ते? हंता निक्खित्ते। से णं एयारूवेणं विहारेणं विहरमाणा जाव वासाई चउपंचमाइं छ?दसमाई वा अप्पयरो वा भुज्जयरो वा देसं दूइज्जेत्ता अगारं वएज्जा ? हंता वएज्जा । तस्स णं सब्वपाणेहिं जाव सव्वसहि, दंडे निक्खित्ते ? नो इणढे समठे, से जे से जीवे जस्स परेणं सवपाहि जाव सव्वसत्तेहि दंडे नो निक्खित्ते, से जे से जीवे जस्स आरेणं सबपाहि जाव सत्तेहिं दंडे निक्खित्ते से जे से जीवे जस्स इयाणि सव्वपाणेहि जाव सहि दंडे नो निक्खित्ते भवइ, परेणं असंजए, आरेणं संजए, इयाणि असंजए, असंजयस्स णं सव्वपाहिं जाव सत्तेहिं दंडे नो निक्खित्ते भवइ, से एवमायाणह, नियंठा ! से एदमायाणियव्वं ॥१५॥ અર્થ : હવે ઉદને શ્રદ્ધા કરાવવા શ્રી ગૌતમસ્વામી બીજુ દષ્ટાંત બતાવે છે. આ દષ્ટાંતની પ્રશ્નોત્તરી નીચે મુજબ છે. શ્રી ગૌતમ – આ જગતમાં કેઈ ગાથાપતિ કે ગાથાપતિને પુત્ર ઉત્તમ કુલમાં જન્મ લઈને ધર્મ સાંભળવા માટે સાધુઓ પાસે આવી શકે છે? અને તેમને ઉપદેશ આપી શકાય? નિર્ગથ – હા, જરૂર ધર્મ સાંભળવા આવી શકે છે અને તેમને ઉપદેશ આપી શકાય છે. ગૌતમ - ધર્મ સાભળીને તે જીવ કહે છે કે આ નિર્ચ થ પ્રવચન અનુત્તર છે. કેવલજ્ઞાની વડે પ્રરૂપિત છે, પરિપૂર્ણ છે, શુદ્ધ છે, ન્યાયયુક્ત, શલ્યને કાપનાર, ધર્મ સત્ય છે જીવોને હિતકારી છે, આ મુકિતને માર્ગ છે, આ નિયાણને માર્ગ, નિવણને માર્ગ, સર્વ દુઃખનો નાશ કરનાર છે આ ધર્મમાં સ્થિર થઈને જીવ સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. સર્વકર્મથી જીવ મુકત થાય છે. કાલેતુ સ્વરૂપને જાણનારે બને છે અમે આ ધર્મ પ્રાપ્ત કરી જીઆજ્ઞા મુજબ ચાલીશુ, સ્થિર થશુ, બેસણુ, ખાણું, બેલશુ તથા ઉઠીને સર્વ પ્રાણી, ભૂત, જીવ, સત્વની રક્ષા માટે સંયમ ધારણ કરીશું? આમ તેઓ કરી શકે ખરા? નિર્ચ થ:- હે ગૌતમ! ધર્મ સાંભળીને ધર્મ રૂચિવાળે જીવ આપે કહ્યું તેજ પ્રમાણે બોલે અને તે પ્રમાણે વર્તન પણ કરે ? શ્રી શૈતમ -તે આવા વિચારવાન ગૃહસ્થને દિક્ષા આપવી ચગ્ય છે? મુકિત કરવા રોગ્ય છે? શિક્ષા દેવા ગ્ય, પ્રવજ્યામાં ઉપસ્થિત કરવા ચોગ્ય છે. નિર્ચ થઃ- હા ભગવાન ! દિક્ષા આપવી એગ્ય છે યાવત ઉપસ્થિત કરવા ગ્ય છે. ગૌતમ - તે ગૃહસ્થ ચરિત્ર લીધા પછી સર્વ પ્રકારે જીવની હિંસાને ત્યાગ કરે? નિગ્રંથ - જરૂર તે હિંસાને ત્યાગ કરે જ ગૌતમ - ચારિત્ર્ય પાળતા થકાં કઈ સમયે પૂર્વના અશુભ કર્મના ઉદયે ચાર, પાંચ, છ કે
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy