SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ અધ્યયન ૭ ક છે તેવું મને કહી. ત્યારે ભગવાન ગૌતમ સ્વામીએ પેઢાલપુત્રને કહ્યું - હું આયુષ્યમાન જો હું આપને પ્રશ્ન સાંભળીને અને સમજીને જાણી શકીશ અને ઉત્તર આપી શકીશ તેા ઉત્તર આપીશ मूलम्- सवायं उदये पेढालपुत्ते भगवं गोयमं एवं वयासी - आउसो गोयमा ! अस्थि खलु कुमारपुत्तिया नाम समणा निग्गंथा तुम्हाणं पवयणं पवयमाणा गाहावई समणोबासगं उवसंपन्नं एवं पच्चक्खावेति नन्नत्थ आभिओएणं गाहावइ चोरग्गहण विमोक्खणयाए तसे पाह निहाय दंडं, एवं हं पञ्चक्खताणं दुप्पच्चक्खायं भवइ, एवं हं पंचक्खा - वेमाणाणं दुपच्चक्खावियं भवइ, एवं ते परं पच्चदखावेमाणा अतियरंति सयं पतिपणं, कस्स णं तं हे ? संसारिया खलु पाणा थावरावि पाणा तसत्ताए पच्चायंति । तसा विपाणा थावरत्ताए पच्चायंति । थावरकायाओ विप्पमुच्चमाणा तसकार्यसि उववज्जंति, तसकायाओ विप्पमुच्चमाणा थावरकायंसि उववज्र्ज्जति । तेसि च णं थावरकायंसि उववन्नाणं ठाणमेयं घत्तं ॥ ६ ॥ અર્થ : ગૌતમ સ્વામીની આજ્ઞા મળતાં ઉક પેઢાલપુત્ર પૂછે છે કે- ભગવનકુમાર પુત્ર નામે એક નિથ સાધુ છે તે આપનાં અનુયાયી છે. તે શ્રાવકગણને એવા પચ્ચક્ખાણુ કરાવે છે કે તમારે ત્રસ પ્રાણીની ઘાત કરવી નહિ. આ પ્રત્યાખ્યાન એવા છે કે રાજા વિગેરેનાં ખળાત્કાર વિનાં (ગાથાપતિ ચાર વિમાક્ષણના ન્યાયે) ત્રસ જીવેની હિંસાના ત્યાગ છે ઉદક પેઢાલ પુત્ર મુનિ કહે છે કે હે ગૌતમાં આવા પ્રકારનુ પ્રત્યાખ્યાન ખેાઢુ પ્રત્યાખ્યાન છે. કેમ કે આ સંસારમાં સ્થાવર જીવે મૃત્યુ પામી કર્માનુસાર ત્રસ પણે ઉત્પન્ન થાય છે અને ત્રસ જીવેા પણ પેાતાનાં કર્મના ઉદયથી સ્થાવરપણે પણ ઉત્પન્ન થાય છે. તેથી ત્રસ જીવાની ઘાતનાં પ્રત્યાખ્યાન કરનાર શ્રાવક જ્યારે પૃથ્વીકાય આદિની ઘાત કરતાં થકાં ત્રસકાયની ઘાત કરવાવાળા પણ ગણાય છે જેમ કેાઇ પુરૂષ એવી પ્રતિજ્ઞા કરે કે હું નાગરિક પુરૂષની ઘાત નહિ કરૂ પણ કાઇ નાગરિક નગર છોડી ઉદ્યાનમાં જઇ રહે છે અને તે ઉદ્યાનમાં આ પચ્ચખાણ કરનાર માણસ તેની ઘાત કરે તે તેને નાગરિકની ઘાતનુ પાપ લાગે એ રીતે ત્રસ જીવની ઘાત નહિ કરવાના ત્યાગ કરે પણ ઘણુાંય જીવા ત્રસમાંથી છૂટી સ્થાવરમાં જાય ત્યારે તે ઘાત કરનારને સ્થાવરની હિંસા કરતાં થકાં તે સ્થાવરમાં ઉત્પન્ન થયેલાં ત્રસ જીવની હિંસા થતાં તેને પાપ લાગે કે નહિ ? मूलम् - एवं हं पच्चक्खंताणं सुपच्चक्खायं भवइ, एवं हं पच्चक्खावेमाणाणं सुपच्चक्खापियं भवइ, एवं ते परं पच्चक्खावेमाणा नातियरंति सयं पइण्णं, नन्नत्थ अभिओगेणं गाहावइचोरग्गहर्णावमोक्खणयाए तसभूएह पाणेह निहाय दंडं, एवमेव सइ भासाए पर - क्कमे विज्जमाणे जे ते कोहा वा लोहा वा पर पच्चक्खावेति, अयंपि नो उवएसे नो आउ भवइ, अवियाई आउसो गोयमा ! तुब्भंपि एवं रोयइ ॥७॥ અર્થ : ભગવાન ગૌતમ પેઢાલપુત્રની વાત સાંભળે છે કે શ્રમણેાપાસક એવી રીતનાં જ પ્રત્યાખ્યાન
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy