SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमाध्ययने चतुर्थ उद्देशक પર્વભૂમિકા – પૂર્વના ઉદેશમાં સ્વસમય અને પરસમય અંગે જ પ્રતિપાદન કરવામાં આવ્યું તે જ વિષય અહિં પણ આ ચોથા ઉદેશકમાં ચાલશે જ. मूलम्- एए जिया मो न सरणं, वाला पंडियमाणिणो । हिच्चाणं पुव्वसंजोगं, सिया किच्चोवएसगा ॥१॥ અર્થ : હે શિષ્ય! આ અન્યતીર્થિક તત્વજ્ઞાનથી રહિત છે છતાં પિતાને પડિત માને છે તેઓ કામક્રોધાદિથી જીતાયેલા છે તેઓ શરણ ચગ્ય નથી કારણ કે પિતાના સ્વજન સંબંધી જનનાં સંગનો ત્યાગ કરીને મૃડનાં કાર્યને ઉપદેશ આપે છે. मूलम्- तं च भिक्खू परिन्नाय, वियं तेसु न मुच्छए । अणुक्कसे अप्पलोणे, मज्झेण मुणि जावए ॥२॥ અર્થ : મેધાવી સાધુ તે અન્યતીથિકને “3” પરિણાથી જાણીને તે પરતીથિંકવાદમાં આસકત ન થાય. વસ્તુના સ્વરૂપને જાણનાર મુનિ કેઈ પ્રકારનું અભિમાન નહિ કરતાં પાર્વસ્થ (શિથિલાચારી) સાથે સબંધ ન રાખતાં મધ્યસ્થ ભાવથી સંયમ માત્રનું વહન કરે. मूलम्- सपरिग्गहा य सारंभा, इहमेगेसिमाहिय । अपरिग्गहा अणारंभा, भिक्खू ताणं परिव्वए ॥३॥ અર્થઃ પરિગ્રહવાળા અને આર ભ કરનારા મોક્ષ પ્રાપ્ત કરે છે. આ મોક્ષના વિષયમાં કઈ કે દર્શનવાદીઓનું કથન છે પણ જીનેશ્વર ભગવાનની આજ્ઞામાં વિચરનારા ભિક્ષુ તે પરિગ્રહથી રહિત આરંભ વર્જિત પુરુષનાં શરણમાં જાય. मूलम्- कडेसु धासमेसेज्जा, विऊ दत्तेसण चरे । अगिद्धा विप्पमुक्कोय, ओमाणं परिवजए ॥४॥ અર્થ : વિદ્વાન મુનિએ ગૃહસ્થોએ બનાવેલા આહારમાંથી ગવેષણ કરે. ગૃહસ્થમાં દીધેલ આહાર લેવાને છે. તે આહારમાં આસકિતરહિત અને રાગદ્વેષ ન કરે તેમજ બીજાનું અપમાન પણું ન કરે. मूलम्- लोगवायं णिसामिज्जा, इहमेगेसिमाहियं । विवरीयपन्न संभूयं, अन्नउत्तं तयाणुयं ॥५॥ અર્થ : કવાદ એટલે પૌરાણિક સિદ્ધાંતને સાંભળવું જોઈએ એ પ્રમાણે કોઈનું કથન છે. વસ્તુત પૌરાણિકના સિદ્ધાંત વિપરીત બુદ્ધિથી રચાયેલા હોવાથી અન્ય અવિવેકીઓના કહેલ વાતનું અનુસરણ છે
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy