SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન દ ૨૩૨. કરતાં નથી. પરંતુ યથાતથ્ય વરતુ સ્વરૂપને બતાવે છે મિથ્યાત્વ માને છેટી રીતે પ્રકટ કરી સત્ય મતને વિશેષતા તરીકે બતાવ તેમાં દેષ નથી. સમ્યક દર્શનના અને ચારિત્ર્યનાં પાલનરૂપ જે મોક્ષ માર્ગ છે તે મનુષ્યનાં કલ્યાણરૂપ જે કાર્યોથી પ્રાણીઓની હિંસા થાય તે ઉપદેશ સયમી આત્મા કરતાં નથી मूलम्- आगंतगारे आरामगारे, समणे उ भीत्ते ण उवेति वासं । दक्खा हु संती बहवे मणुस्सा, ऊणातिरित्ता य लवालवा य ।।२५।। અર્થ : ગોશાલક આદ્રકુમારને કહે છે કે શ્રમણ મહાવીર ડરપોક છે તેઓ ધર્મશાળા તથા ઉદ્યાનમાં બનાવેલ મકાનમાં રહેતાં નથી. કારણ ત્યાં તેમનાથી જે અધિક વકતાઓ હોય છે અથવા પ્રખર પડિત હોય તે આવીને રહે છે અને કેઈ વિષયને કઈ પ્રશ્ન કરે તે તેને ઉત્તર આપવાને અસમર્થ નિવડે અને તેમનાથી પરાભવ થવાય. એ ભયથી આવા સ્થાનમાં ઘણું મનુષ્યો કઈ ન્યૂન, કેઈ અધિક જાણનારા કેઈ વક્તા તથા કઈ મુની નિવાસ કરે છે. मूलम्- मेहाविणो सिक्खिय बुद्धिमंता सुत्तेहि अत्थेहि य णिच्छियन्ना । पुच्छिसु मा णे अणागार अन्ने, इति संकमाणो ण उर्वति तत्थ ॥१६॥ અર્થ ? વળી, તારા ભગવાન ઉપરોક્ત સ્થાનમાં નિવાસ કરતા નથી કારણ કે સૂત્ર અને અર્થમાં પારંગત પડિત તથા આચાર્યાદિક પાસેથી શિક્ષા પામી કઈ અણગાર મને પ્રશ્ન પૂછશે તે હું કદાચ ઉત્તર ન આપી શકુ એવી શંકા તારા ભગવાનને રહે છે. मूलम्- णो कामकिच्चा ण य बालकिच्चा, रायरायालिभिओगेण कुओ भएणं । _ वियागरेज्ज पसिणं न वावि, सकामकिच्चेणिह आरियाणं ॥१७॥ અર્થ : આદ્રક મુનિ ગોશાલકને ઉત્તર આપતાં કહે છે, કે ભગવાન મહાવીર વિના પ્રજને કઈ પણ કાર્ય કરતાં નથી તેમ જ બાળકની જેમ વગર વિચાર્યું બેલતાં જ નથી તેમ જ રાજ્યભયથી કે તેમની પ્રેરણાથી ધર્મોપદેશ આપતાં નથી કેઈનાં ભયથી મૌન રહેતાં નથી. તેઓ આર્યોના કલ્યાણ માટે તથા તીર્થકર નામ કમનો ક્ષય માટે આર્યજનેને ધર્મ ઉપદેશ આપે છે. मूलम्- गंता च तत्था अदुवा अगंता, वियागरेज्जा समियासुपन्ने । अणारिया दंसणओ परित्ता, इत्ति संकमाणो ण उवेत्ति तत्थ ॥१८॥ અર્થ ઃ ભગવાન મહાવીર રાગ દ્વેષથી યુકત નથી જે તેઓ ભવ્ય જીવોનું કલ્યાણ થતુ દેખે તે ધર્મોપદેશ આપે જે કલ્યાણનું કારણ ન જણાય તે ભગવત પાસે આવેલાં છવને પણ તેઓ ઉપદેશ આપતાં નથી ભગવાન અનાર્ય દેશમાં વિચરતાં નથી. કારણ કે અનાર્ય લેકે બહુકમી હોવાથી ધર્મમૂર્તિ ભગવાનને દેખી દ્રષી બની કર્મબંધન કરે છે તેથી ભગવાન તેનાથી અલગ રહે છે. આ પ્રમાણે આદ્રકુમારે ગોશાલકને કહી બતાવ્યું.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy