SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર ૨૨૧ मूलम्- समुििहति सत्थारो, सव्वे पाणा अणेलिसा । गंठिगा वा, भविस्संति, सासयंति व णो बए ॥४॥ અર્થ : ઘણાં લેકે એમ કહે છે કે સર્વને માનનાર ભવ્ય જીવે મોક્ષ પામશે તે સર્વ ભવ્ય જીવ મોક્ષ પામવાથી આવાક ભવ્ય જીવથી રહિત થશે. અભવ્યો જ આ લેકમાં રહેશે. આવું એકાંત વચન વિવેકી પુરૂષ બલવું નહિ. કારણ કાળ જેમ અનંત છે તેમ ભવ્ય છે પણ અનંત છે જેમ કાળનો અતિ આવવાને નથી તેમ ભવ્ય જીવેનો સમસ્ત ઉચ્છેદ થવાને નથી मूलम्- एएहिं दोहि ठाणेहि, ववहारो न विज्जई । एएहि दोहि ठाणेहि, अणायारं तु जाणए ॥५॥ અર્થ : કેવલી ભગવંતોએ પ્રવાહની અપેક્ષાએ કાળને અને લોકોને અનાદિ અનત કહ્યો છે કઈ જીવ સિદ્ધગતિને પામે એ અપેક્ષાએ તેને સચારને અભાવ કહ્યો. પણ શાશ્વત અને અશાશ્વત ભાવે રૂપ બન્ને પ્રકારના છ આ જગતમાં છે વળી અપેક્ષાએ ભિન્ન ભિન્ન કર્મને લીધે જીવને વિલક્ષણ સ્વભાવવાળા જાણવા એકાંત વચનથી વ્યવહાર ચાલી શકે નહિ એકાંત વચન તે અનાચાર છે. मूलम्- जे केइ खुद्दगा पाणा, अदुवा संति महालया । सरिसं तेहि बेरंति, असरिसंलि य णो वए ॥६॥ અર્થ: આ સંસારમાં કોઈ નાનાં શરીરવાળા તથા કઈ મોટા શરીરવાળા જીવે છે. તેઓ બનેની હિસાથી એક સરખુ જ વેર બધન થાય છે નાનાં પ્રાણુઓને મારવાથી થોડી હિસા તથા મોટા પ્રાણીઓને મારવાથી વધારે હિસા એમ કઈ રીતે માનવું યુક્ત નથી. વેરબંધન તે સરખુ જ છે मूलम्- एएहि दोहि ठार्णाह, ववहारो ण विज्जई । एएहि दोहि ठाणेहि, अणायारं तु जाणए ॥७॥ અર્થ : અને સ્થાન પૈકી એકાંત સ્થાનક માનવાથી વ્યવહાર ચાલે નહિ એકાંત માનવાથી અનાચાર ગણાય એમ જાણી એકાંત માન્યતા રાખવી નહિ કલ્યાણની અભિલાષા રાખવાવાળાએ કઈ પણ એકાંત પક્ષનુ અવલબન ન કરવું જોઈએ નાના મોટા ને મારવાથી કર્મબંધન. ઓછીવત્તી માત્રાવાળું થાય છે એમ કદાપિ પણ વર્ણવવુ નહિ मूलम्- अहाकम्माणि भुंजंति, अन्नमन्ने सकम्मुणा । જિત્તે તિ શાળા, જુવત્તિ તિ વાપુનો દા અર્થ : આધાકર્મી આહારનો ઉપભોગ કરવાવાળા સાધુ કર્મથી જરૂર લેપાય છે તેમ એકાંતપણે ન ઉચ્ચરવુ તેમ કમબધ થતું નથી એમ પણ એકાંત ન કહેવું કારણકે દોષિત આહાર અજાણપણે ભેગવતાં કર્મબંધન ન પણ થાય! પરંતુ શાસ્ત્રીય વિધિનું ઉલ્લંઘન કરી આસકિતથી જે આધાકમ આહાર આદિને ઉપભેગા થાય તો સાધુને જરૂર કમબંધન થાય જ.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy