SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ અધ્યયન ૩ मूलम्- अहावरं पुरक्खाय इहेगतिया सत्ता नाणाविहजोगिया जाव कम्मनियाणेणं तत्थवुक्कमा नाणाविहाणं तसथावराणं पाणाणं सरीरेसु सचितेसुत वा अचित्तेसु वा, तं सरीरगं वायसंसिद्ध वा, वायसंगहियं वा, वायपरिग्गहियं उड्डवाएसु उद्धृभागी भवति । अहेवाएसु अहेभागी भवति । तिरियवाएसु तिरियभागी, भवति । तंजहा-ओसा हिमए महिया करए हरतणुए सुद्धोदए ते जीवा तेसिं नाणा विहाणं तसथावराणं पाणाणं सिणेमाहारेति । ते जीवा आहारेति पुढवी सरीरं जाव संतं । अवरेऽवि य णं तेसि तसथावरजोणियाणं ओसाणं जाव सुद्धोदगाणं सरीरा नाणावन्ना जाव मक्खायं ॥२२॥ અર્થ : હવે અપકાય પૂર્વકૃત કર્મને લીધે કેટલાંક જ વારુ નિનાં આધારે અપકાયમાં (પાણીમાં) ઉત્પન્ન થાય છે. અપકાયના જી મેઢક દેડકાઓ વિગેરે આ જી ત્રસ જીનાં શરીરમાં તેમ જ લવણ હરિત આદિ સ્થાવર જીવોનાં સચિત અથવા અચિત વિવિધ પ્રકારનાં શરીરમાં વાયુ નિક અપકાયનાં રૂપમાં પણ જન્મ ધારણ કરે છે. એટલે તેનું ઉપાદાના કારણ પિતે અને નિમિત વાયુ હોય છે મેઘ મંડળમાં જે પાણીનાં જ હોય છે તે પરસ્પર ભેગાં થઈ રહે છે. પણ તેને ચારે તરફથી વાયુએ ધારણ કરેલ હોય છે. એટલે વાયુનાં આધારે રહે છે. વાયુની ઉર્વ કે અધોગતિ હોય ત્યારે તે જીવો પણ ઉપર નીચે જાય છે આવા અપકાયનાં ભેદે આ પ્રમાણે છે ઝાકળ, હીમ, કરા, ધુમ્મસ, બરફ, ઘાસ ઉપર રહેલ હરતનું તેમ જ સ્વચ્છ પાણી આદિ જીવે ત્યાં ઉત્પન્ન થયા થકાં વિવિધ પ્રકારનાં ત્રસ અને સ્થાવર જીનાં સ્નેહ (ચિકાશ) ને આહાર કરે છે. તેમ જ પૃથ્વી આદિનાં શરીરને પણ આહાર કરે છે આ વાયુનિક અપકાયને અધિકાર છે. मूलम्- अहावरं पुरक्खाय इहेगतिया सत्ता उदगजोणिया उदगसंभवा जाव कम्मनियाणेणं तत्थवुक्कमा तसथावरजोणिएसु उदएसु उदगत्ताए विउद॒ति, ते जीवा तेसि तसथावरजोणियाणं उदगाणं सिणेहमारेति, ते जीवा आहारेति पुढवी सरीरं जाव संतं अवरेऽवि य णं तेसि तसथावरजोणियाणं उदगाणं सरीरा नाणावन्ना जाव मक्खायं ॥२३॥ અર્થ : હવે અપકાય નિકથી અપકાય (પાણીનાં જીવો) ઉત્પન્ન થાય. તેનો અધિકાર છે. આ જગતમાં કેટલાંક જી પિતાનાં પૂર્વકના પ્રભાવથી અપકાયનાં જી તરીકે આવી ઉત્પન્ન થાય છે. અપકાયની નિવાળા જીવની ઉત્પત્તિ અપકાયથી થાય છે. ત્યાં સ્થિત રહી તેનાં નેહને આહાર કરી ત્યાં જ વૃદ્ધિને પામે છે વળી ત્રસ અને સ્થાવર નિવાળાં જળમાં પણ કેટલાંક છે પોતાના કર્મ અનુસાર જળરૂપે ઉત્પન્ન થાય છે. मूलम्- अहावरं पुरक्खाय इहेगतिया सत्ता उदगजोणियाणं जाव कम्मनियाणणं तत्थवुक्कमा। उदगजोणिएसु उदगत्ताए विउद॒ति । ते जीवा तेसि उदगजोणियाणं उदगाणं सिणेहमाहारेति । ते जीवा आहारेति पुढवीसरीरं जाव सतं । अवरेऽवि य णं तेसि उदग जोणियाणं उदगाणं सरीरा नाणावन्ना जाव मक्खायं ॥२४॥ અર્થ: આ જગતમાં કેટલાંક છે ઉદક નિકવાળા ઉદકમાં (પાણીમાં જ) ઉત્પન્ન થાય છે. આ છ ઉદક નિકનાં ઉદકમાં રહેલાં સ્નેહને આહાર કરે છે બાકી ઉપર પ્રમાણે.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy