SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ इत्थिं वेगया जणयंति, पुरिसंवेगया जणयंति, नपुंसंगवेगया जणयंति । ते जीवा डहरा समाणा माउक्खीरं सप्पिं आहारैति। आणुपुव्वेणं वुड्डा ओयणं कुम्यासं तसथावरे य पाणे, ते जीवा आहारति, पुठवी सरीरं जाव सारूविकडं सतं अवरेडवि य णं तमि नाणा विहाण मणुस्सगाणं, कम्म भूमगाणं, अकम्मभूमगाणं, अंतर दीवगाणं, आग्यिा गं मिलक्खूणं सरीरा नाणावना भवंतीति मक्खायं ॥१५॥ અર્થ - હવે ત્રસકાય નો અધિકાર કહેવામાં આવે છે. ત્રસકાયનાં ચાર ભેદ હોય છે. નારી, દેવ, મનુષ્ય અને તિર્ય ચ. અહીં મનુષ્યને અધિકાર કહેવામાં આવે છે. કે મનુષ્ય કર્મભૂમિ અકર્મભૂમિ તથા અતરદ્વીપમાં નિવાસ કરે છે. કેઈ આર્ય તથા કે અનાર્ય હાથ છે. આ જીવની ઉત્પત્તિ પોતપોતાનાં બીજ અને અવકાશ પ્રમાણે થાય છે માતા - પિતાનાં સંગ પછી ઉત્પન્ન થયેલે જીવ બનેનાં સ્નેહ (ચિકાશ) નો આહાર કરે છે. કેઈ કઈ જીવની ઉત્પતિ સ્ત્રી, પુરૂષ કે નપુસક તરીકે થાય છે. માતાના ગર્ભમાં આવતે જીવ પિતાનાં શુક્ર અને માતાના આર્તવ નામનાં પદાર્થોની (મિશ્ર થતાં એ મલિન અને અપવિત્ર બને છે) આહાર કરે છે ત્યાર બાદ માતાનાં આહાર પ્રમાણે આ જીવ પિતાનું શરીર કમે કેમે બાંધે છે. જે માતા-પિતાનાં મિશ્ર ભાગમાં પિતાના વીર્યને વિશેષ ભાગ હોય છે તે જીવ પુરૂષ રૂપે ઉત્પન્ન થાય છે. કદાચ માતાનું આર્તવ (લેહી) વિશેષ પ્રમાણમાં હોય તો જીવ સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય છે. કદાચ લેહી અને વીર્ય સરખા પ્રમાણમાં હોય તે જીવ નપુસંકપણે ઉત્પન્ન થાય છે. સ્ત્રી પચાવન વર્ષે, પુરૂષ સિત્તેર વર્ષનાં થતા તેનામાં સંતાન ઉત્પત્તિની ચેગ્યતા રહેતી નથી સ્ત્રી-પુરૂષનાં સગ પછી શુક્ર અને શેણિત (લેહી) માં બાર મુહૂર્ત સુધી સતાન ઉત્પત્તિની શકિત રહે છે. જીવ માતાના ગર્ભમાંથી બહાર નિકળતાં બહારના પદાર્થોને ગ્રહણ કરતો અને પચાવ મેટા શરીર રૂપે થાય છે. માનવનાં શરીરમાં રસ, લેહી, માંસ, મેદ, હી, મજ્જા તેમ શુક નામની સાત ધાતુ હોય છે. આ સાત ધાતુ આહારમાંથી પ્રાપ્ત થાય છે આહાર બે પ્રકારનાં હોય છેઃ (૧) આભગત (૨) અનાગકૃત, અનાગકૃત આહાર જીવ સમયે સમયે લે છે. આભેગકૃત આહાર જુદા જુદા સમયે લે છે દેવામાં આહારને સમય ઘણું લાંબા કાળે છે નારકી, દેવે અને એકેન્દ્રિય જીવોને એજ અને રામ આહાર હોય છે. મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં એજ, રોમ અને કવળ ત્રણ પ્રકારે હોય છે ક્ષુધા વેદનીય કર્મના ઉદયથી છ આહાર કરે છે. ત્વચાથી ગ્રહણ કરે તે રોમ આહાર કહેવાય. માતાના ગર્ભમાં આવતાં જે આહાર કરે તે “ઓજ આહાર કહેવાય કેળિયાથી આહાર કરે તે તે “કવળ” કહેવાય છનાં વિવિધ પ્રકારનાં વર્ણ, સ્પર્શ અને સંસ્થાને આદિ પિતાનાં કર્મ અનુસાર હોય છે. मूलम्- अहावरं पुरक्खायं नाणाविहाणं जलचराणं पचिदिय तिरिक्ख जोणियाणं, तंजहा मच्छाणं जाव सुंसुमाराणं । तेसि च णं अहावीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य कम्मकडा तहेव जाव ततो एगदेसेणं ओयं माहारेति । आणुपुव्वेणं वुड्डा पलिपागमणुप्पवन्ना ततो कायाओ अभिनिवट्टमाणा अंडं वेगया जणयंति, पोयं वेगया जणयति । से
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy