SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડગ સૂત્ર કરવાવાળા તેમ જ ધારણ કરનાર હોય છે. ઘણું મહાત્માઓ ઉત્કટ આસન, વિરાસન, દંડાસન, લગડાસન, કરી ધ્યાનમાં સ્થિત રહેવાવાળા પણ હોય છે. ઘણાં ભિક્ષુકે ખુજલી પણ નહિ ખણનારા તેમ જ શરીરની કોઈપણ પ્રકારની સુશ્રુષા રહિત સયમ પાળનારા હોય છે. વાળ, દાહી, મૂછ, રોમ નખ વિ શરીરના સર્વ સંસ્કારોથી રહિત રહે છે. શ્રી ભગવતે ગુણવાન સાધુનો ઉપર પ્રમાણે આચાર-વિચાર બતાવેલ છે. मूलम्- ते णं एतेणं विहारेणं विहारमाणा बहूइ वासाइं सामन्नपरियागं पाउणंति (२) बहु बहु आवाहसि उप्पन्नंसि वा अणुप्पास वा वहूई भत्ताई पच्चकखाइ । पच्चक्खाइत्ता बहूई भत्ताई अणसणाए छेदिति अणसणाए छेदित्ता जस्साए कीरति नग्गभावे मुंडभावे अण्हाणभावे अदंतवणगे अछत्तए अणोवाहाणए भूमिसेज्जा फलगसेज्जा कट्ठसेज्जा कैसलोए वंभचेरवासे परधरपवेसे लद्धा अलद्धा माणा अमाणणाउ होलणाउ निदणाउ खिसणाउ गरहणाउ तज्जणाउ तालणाउ उच्चावया गामकंटगा बावीसं परिसवहोवसग्गा अहियासिज्जति तमट्ट आराहंति। तमळं आराहिता चरमेहि उस्सासनिस्सासेहिं अणंत अणुत्तरं निव्वाधातं निरावरणं कसिणं पडिपुण्णं केवल वरनाणदसणं समुप्पाडेति । समुप्पडिता, ततो पच्छा सिझंति बुझंति मुच्चंति परिनिव्वायंति, सव्वदुक्खाणं अंतंकरेति ।।४०।। અર્થ : ઉપરનાં ગુણોના ધારક એવા સંત- સાધુ ઉગ્ર વિહારથી વિચરતાં ઘણા વર્ષ સુધી ચારિત્ર્ય પર્યાય પાલન કરતાં વિચરે છે. આવા ગુણિયલ સાધુ શરીરમાં રોગની બાધા ઉત્પન્ન થતાં કે રોગ ન ઉત્પન્ન થતાં આહાર - પાણીના વારંવાર પ્રત્યાખ્યાન પણ કરે છે આવા સતે દુકસાથે ચારિત્ર્યનું પાલન કરતાં થકા પણ અમુક પ્રમાણમાં જ વચ્ચે રાખે છે કે કોઈ વસ્ત્ર રહિત પણ હોય છે ચાર કવાયાને આવા સાધુ પુરૂષ સંયમ કરે છે. પગમાં પગરખા વિના ચાલે છે વાળનો લોચ કરે છે. ભિક્ષા મળે કે ન મળે પણ તેઓ સમતાભાવ રાખે છે માન - અપમાન, અવહેલના, નિદા, અવજ્ઞા, ભત્સના, તર્જના, તાડન, અમનેશ વચન આદિ બાવીસ પ્રકારનાં પરિસહો તથા દેવાદિકનાં ઉપસર્ગો પ્રાપ્ત થતાં આવા મહાત્માએ તેને સમભાવે સહન કરે છે લોકોના માન - અપમાન નિદા વિગેરે સમતાથી સહન કરે છે. આવા સતપુરુષે કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન કરી સર્વ અર્થની સિદ્ધિ કરી, સર્વ કમથી મુક્ત થઈ શીતળીભૂત થઈ સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. मूलम्- एगच्चाए पुण एगे भवंतारो भवंति । अवरे पुण पुव्वकम्मावसेसेणं कालमासे कालं किच्चा अन्नयरेसु देवंलोएसु देवत्ताए उववत्तारो भवंति, तंजहा महड्डिएसु, महजुत्तिएस, महापरक्कमेसु, महाजसेसु, महानलेसु सहाणुभावेसु महासुक्खेसु। तेणं तत्थ देवा भवति, महड्डिया, महज्जुत्तिया, जावमहासुक्खा, हारविराइयवच्छा, कडग तुडिय थंभियभूया अंगय कुडल मट्ठगंडयल कन्नपीठधारी, विचित्त हत्थाभरणा, विचित
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy