SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ १८४ અધ્યયન ૨ दिहि अयंते कूरे मिच्छादंडं पडजंति । जा विय से बाहिरिया परिसा भवइ, तंजहा दासे इ वा पेसे इ वा, भयए इ वा, भाइल्ले इ वा कम्म करे इ वा भोगपुरिसे इ वा, तेसि पि य णं अन्नयरंसि वा, अहालहगंसि वा अवराहसि सयमेव गरूयं दंडं निवत्तेइ । तंजहा इमं दंडेह, मुंडेह इमंतज्जेह, इम तालेह, इमं अदुय बंधणं करेह, इमं नियलबंधणं करेह, इमं हड्डिबंधणं करेह इमं चारगबंधणं करेह, इमं नियल जुलयसंकोचिय मोडियं करेह इमं हत्थ छिन्नयं करेह, इमं पायछिन्नयं करेह इमं कन्नछिन्नयं करेह इमं नक्क ओढ़-सीस मुहछिन्नयं करेह । वेयगछहियं, अंगछहियं । इमं पक्खाप्कोडियं करेह, इमं दसणुप्पाडियं करेह वसणुप्पाडियं जिन्भुपाडियं ओलंबियं करेह, घसियं करेह, घोलियं करेह, सूलाइयं करेह, सूलाभिन्नयं करेह, खारवत्तियं करेह, वज्झवत्तियं करेह, सीह पुच्छियंगं करेह, वसभपुच्छयंगं करेह, दबग्गि दड्डयंग कागणिमंसखावियंगं भत्तपाण निरुद्धगं इमं जावजीवं वहबंधणं करेह, इमं अन्नयरेणं असुभेणं कुमारेणं मारेह ॥३०॥ અર્થ - વળી કઈ અધમી પુરૂષે ડાં અપરાધવાળા જીને ઘણું દડ આપનારા પણ આ જગતમાં હોય છે કેઈ નિર્દય છે નિર્દોષ પશુ-પક્ષી, મૃગ, મયૂર, કાચબા તથા સર્પ આદિ જીવોને પ્રોજન અર્થે કે વિના પ્રજને નિર્દયતાથી મારી નાખે છે વળી પિતાનાં નેકર, ચાકર આદિ પાસેથી ગજા ઉપરાંત કામ લે છે તેમજ થેડી ભૂલ માટે ભારે દંડ કરે છે. આવા દયાહીન જીવે અન્ય જીવોને લુટી લઇ લાકડી આદિથી પ્રહાર કરી તેનાં હાથપગને બાંધી જ ગલમાં ફેકી પણ દે છે કેટલાંક નિર્દય જીવો અન્ય જીવોનાં અને તેડી નાખી–જીભ બહાર ખેચી ત્રિશુળથી ભેદન પણ કરે છે કેટલાંક શસ્ત્રથી છેદી તેના પર ક્ષાર છાંટે છે વળી અન્ય જીવોને ભાત-પાણીને નિરોધ કરે છે. આવી રીતે અજ્ઞાનીઓ પોતાનાં અજ્ઞાનપણના લીધે કે ધવશ બની દુર્ગતિમાં જવારૂપ અશુભ કર્મબંધન કરે છે અને ચિરકાળ દુખે જોગવતાં સંસાર પરિભ્રમણ કરે છે. मूलम्-जा वि य से अभितरिया परिसा भवइ तं जहा माया इ वा, पिया इ वा, भाया इ वा, भगिणि इवा, भज्जा इ वा, पुत्ता इ वा, धूत्ता इ वा, सुण्हा इवा, तेसिपि य णं अन्नयरंसि अहालहुंगसि अवराहसि सयमेव गख्यं दंडं निवत्तेइ । सीओदग वियर्डसि उच्छोलित्ता भवई, जहा मित्तदोसवत्तिए, जाव अहिए परंसि लोगंसि ते दुक्खंति, सोयंति, जूरंति तिप्पति, पिट्टति, परितप्पंति, ते दुक्खण सोयण जूरण तिप्पण पिट्टण परितप्पण बहबंधण परिकिलेसाओ अपडिविरया भवंति ॥३१॥ અર્થ - આવા પાપી જીવેનુ આતરિક જીવન કેવું હોય છે તે શાસ્ત્રકાર બતાવે છે, કે પિતાનાં માતા-પિતા ભાઈ-બહેન, સ્ત્રી પુત્ર કે પુત્ર-વધૂ ઈત્યાદિ પૈકી કેઈપણ જરાપણ અપરાધ કરે તે પણ તેને ભારે દંડ આપે છે. વળી કેટલાંક કલુષિત છે પિતાનાં આનંદની ખાતર તેમજ કે ધવશ થઈને અન્ય પ્રાણીઓને શીતઋતુમાં પણ ઠંડા પાણીમાં ઝબોળી દે છે
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy