SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડંગ સૂત્ર ૧૬૧ मूलम्-से भिक्खू सद्देहि अमुच्छिए, रूहि अमुच्छिए, गंधेहि अमुच्छिए, रसेहिं अमुच्छिए, फासेहि अमुच्छिए, विरए कोहाओ, माणाओ, मायाओ- लोभाओ-पेज्जाओ- दोसाओ-कलहाओअब्भक्खाणाओ-पेसुन्नाओ- परपरिवायाओ, अरइरईओ, मायामोसाओ, मिच्छादसण सल्लाओ, इति से महतो आदाणाओ उवसंते, उवट्ठिए, पडिविरते से भिक्खू ॥२७॥ અર્થ : સાધુ શબ્દ રૂપ, ગંધ-રસસ્પર્શ પાંચ ઈન્દ્રિયેનાં વિષયોમાં મૂછ વિનાને બને, વળી કષાયનાં ચાર પ્રકારમાં વિરકત બને, રાગ - દેષ કરવા, કલેશ, કેઈ પર આળ મૂકવું, ચાડી-ચૂગલી કરવી, પરનિંદા, સંયમમાં અપ્રીતિ, અસંયમમાં પ્રીતિ, કપટ, જૂઠ અને મિથ્યાદર્શન, શલ્ય. આ તમામ અઢાર પ્રકારનાં દેશમાંથી સાધુએ નિવૃત્ત થવું અને જે ભિક ઉપશાંત ભાવે રહી, સંયમમાં રિથર રહી આત્મ-ઉપગવાળે થાય તે જ વાસ્તવિક ભિક્ષુક છે. मूलम-जे इमे तस थावरा पाणा भवंति ते णो सयं समारंभंति, णो वा अन्नेहि समारंभावेति. ___ अन्ने समारंभतेवि न समणु जाणंति इति से महतो आयाणाओ उवसंते उवदिए पडि विरते से भिक्खू ॥२८॥ અર્થ : જે સાધુ ત્રસ અને સ્થાવર જીવોની સ્વય આરંભ કરતા નથી, અન્ય પાસે આરભ કરાવતા નથી, વળી તમામ પ્રકારનાં કર્મબંધ રૂપ આશ્રોથી જે નિવૃત્ત થઈ ગએલ છે, શુદ્ધ સંયમમાં સ્થિત છે અને પાપથી નિવૃત્ત છે. मूलम-जे इमे कामभोगा सचित्ता वा अचित्ता वा ते णो सयं परिगिण्हंति णो अन्नेणं परि गिण्हवेति, अन्नं परिगिएहंतंपि न समणु जाणंति इति से महतो आयाणाओ उव संते उवट्ठिए पडिविरते से भिक्खू ॥२९॥ અર્થ ? જે કંઈ ભિક્ષક સચેત કે અચેત કામોને ગ્રહણ કરતો નથી તેમજ ભગવતે નથી બીજા પાસે કામભેગેને ગ્રહણ કરાવતો નથી વળી કામગે ગ્રહણ કરનારને તેમ જ ભોગવનારને જે ભલું જાણતો નથી એ ભિક્ષુક આવા પ્રકારનાં મહાન આના કારણોથી નિવૃત્ત થયેલ છે જે કઈ સયમમાં ઉપગવત રહી, આત્મશુદ્ધિ માટે જ અને ચૈતન્યને વિકાસ કરવા માટે જ પ્રવૃત હોય તે જ સાધુ કહેવાય છે. मूलम्- जंपियं इमं संपराइय कम्मं कज्जइ, णोतं सयं करेंति, णो अन्नणं कारवेति, अन्नपि करतं न समणुजाणइ इति से सहतो आयाणाओ उवसंते उवट्ठिए पडिविरते से भिक्ख ॥३०॥ અર્થ : સાધુ જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોને સસાર પરિભ્રમણનું કારણ જાણી કમને બધ થાય તેવી રીતે કઈ અધ્યવસાન રૂપ ક્રિયા કરે નહિ અન્ય પાસે કરાવે નહિ અને જે કઈ આઠ કર્મનાં ધરૂપ ક્રિયા કરતો હોય તેની અનુમોદના પણ કરે નહિ આવા મહાન પાપરૂપ પરિણામોથી તથા પાંચ ઇન્દ્રિયોનાં કામગરૂપ આથી ભિક્ષુક સદાય વિવૃત રહી, સંયમમાં ઉપયાગવત બની નિરવલ બી અને નિરાશ્રવી બને છે તે જ સાધુ કહેવાય છે,
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy