SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ અધ્યયન ૧ જ્યારે યુવાવસ્થા હોય છે શરીર સુદર હોય, આયુષ્ય મોટુ હોય, ચામડી કોમળ તેમજ સુશોભિત હોય વળી દરેક ઈન્દ્રિય પિત પિતાનાં વિષયને ઝડપથી ગ્રહણ કરતી હોય ત્યારે આ જીવ એમ માને છે મારા સમાન આ જગતમાં કઈ નથી આ પ્રમાણે આ શરીર પર મમત્વપણું રાખે છે વય વધતાં વૃદ્ધાવસ્થા આવતાં બધા સુંદર અવયવ જીર્ણ થઈ જાય છે ઈન્દ્રિયની શકિત પણ ખિન્ન થાય છે. શરીર બેડેન બની જાય છે છેવટે આયુષ્યનો બધ પૂરો થતાં એ શરીરને પણ તજવું પડે છે. માટે પંડિત પુરૂષે દિક્ષા ગ્રહણ કરી સંયમને અગીકાર કરી જીવાજીવને યથાર્થ જાણું આત્મશ્રેયને માર્ગ પકડે मूलम- इह खलु गारत्था सारंभा सपरिग्गहा, संतेगतिया समणा माहणावि सारंभा सपरिग्गहा। जे इमे तसा थावरा पाणा ते सयं समारभंति अन्नेणवि समारंभावेति, अण्णपि समारंभंतं समणजाणंति ॥ इह खलु गारत्था सारंभा सपरिग्गहा, संतेगतिया समणा माहणावि सारंभा सपरिग्गहा । जे इमे कामभोगा सचित्ता वा अचित्ता वा ते सयं परिगिण्हति अन्नणवि परिगिण्हावेति अन्नपि परिगिण्हतं समणुजाणंति ।। इह खल गारस्था सारंभा सपरिग्गहा, संतेगतिया समणा माहणावि सारंभा सपरिगहा अहं खल अणारंभे अपरिग्गहे । जे खलु गारत्था सारंभा सपरिग्गहा, संगतिया समणा माहणा वि सारंभा सपरिग्गहा एसि चेव निस्साए वंभचेरवासं वसिस्साभो। कस्स णं तं हेउ ? जहा पुव्वं तहा अवरं, जहा अवरं तहा पुव्वं, अंजू एते अणुवरया अणुवट्ठिया पुणरवि तारिसगा चेव ॥ जे खलु गारत्या सारंभासपरिग्गहा, संतेगतिया समणा माहणावि सारंभा सपरिग्गहा, दुहओ पावाइं कुव्वंति इति संखाए दोहि वि अंतहिं अदिस्समाणो इति भिक्खू रीएज्जा। से वेमि पाइणं वा ६ जाव एवं से परिण्णायकम्मे एवं से ववेयकम्मे, एवं से विअंतकारए भवती त्ति मक्खायं ॥२२॥ અર્થ - આ સંસારમાં જે કોઈ ગૃહસ્થ હોય છે તે આરભ અને પરિગ્રહ સહિત હોય છે. પરંતુ કઈ કઈ શ્રમણ, બ્રાહ્મણ પણુ આર ભી અને પરિગ્રહી હોય છે તે શ્રમણ-બ્રાહ્મણ પણ ગૃહસ્થની જેમ ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો સ્વય આરંભ કરે છે. બીજા પાસે કરાવે છે અને કરનારને અનુમોદન કહે છે. આ સંસારમાં ગૃહસ્થ તે આરંભ–પરિગ્રહથી યુકત હોય છે જ પરંતુ કોઈ કઈ શ્રમણ બ્રાહણ પણ સચિત અને અચિત બંને પ્રકારના કામોને સ્વયં ગ્રહણ કરે છે. બીજાને ગ્રહણ કરાવે છે. અને ગ્રહણ કરનારને અનુમોદન પણ આપે છે આ સંસારમાં ગૃહસ્થ તે આરંભ–પરિગ્રહી હોય છે જ પરંતુ કે શ્રમણ બ્રાહ્મણ પણ આરંભ–પરિગ્રહથી યુક્ત હોય છે. પણ હું તે આર–પરિગ્રહી ચુત ગૃહસ્થગણ અને આરંભ–પરિગ્રહી શમણ બ્રાહ્મણની નિશ્રામાં રહી બ્રહ્મચર્યનું પાલન કરૂં તે આરંભપરિગ્રહથી મુક્ત થવાનું શું પ્રજન? ગૃહસ્થ જેમ પ્રથમ આરંભ, પરિગ્રહથી મુક્ત હતા તેવા હવે પણ છે, તથા કેઈ કે શ્રમણ-બ્રાહ્મણ પણ જે પ્રમાણે પ્રવજ્યા ધારણ
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy